SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ तुला लग्नादये जातः, सुवी: सत्कर्म जीविकः । विद्वान् सर्वकलाभिना, घनाढयो जनपूजितः ॥७॥ અર્થ- તુલા લગ્નમાં જન્મેલો માણસ સારી બુદ્ધિવાળે, સત્કર્મથી આજીવિકા ચલાવનાર, વિદ્વાન, સર્વ કળાઓને જાણનારો, ધનવાન અને જનપૂજય હેય છે. वृश्चिकादय संजाता, शौर्य वान् घनवान् सुधीः । कुलमध्ये प्रधानश्श, प्राज सर्वस्य पोषक: II અર્થ- વૃશ્ચિક લગનમાં જન્મેલો માણસ નીતિમાન, ધર્મવાન, સારી બુદ્ધિવાળ, પોતાના કુળમાં મુખ્યતા ધરાવનારો, પ્રજ્ઞાવાળો અને સર્વનું પાલન કરનારા હોય છે. * धनु लग्नादये जाता, नीतिमान् धर्मवान् सुधीः । कुल मध्ये प्रधानश्च, प्राज्ञ सर्वस्य पोषकः ॥९॥ અર્થ- ધન લગ્નમાં જન્મેલો માણસ ની વાળો, ધર્મનિખ, પવિત્ર બુદ્ધિવાળો પોતાના કુળમાં મુખ્ય, પ્રજ્ઞાવાન અને સર્વને પાળનારે હોય છે. मकरोदय संजाता, नीचकर्मा बहुप्रजः । लुब्यो विनष्टा लग्नश्च, स्वकार्येषु कृतोद्यमः ॥१०॥ અર્થ - મકર લગ્નમાં જન્મેલો માણસ હલકાં કામ કરનારો, બહુ સંતાનવાળો. લોભી, શુક્ર, આળસુ અને પોતાના મતલબમાં સાવ હોય છે. कुंभ लग्ने नरी जातो, 5 चलचित्तो ऽ तिसौहृदः । परदार रता नित्यं, मृदुकार्यो महासुखी ॥११॥ અર્થ -કુંભલગ્નમાં જન્મેલો માણસ સ્થિર ચિત્તવાળો, બહુ મિત્રવાળો, સદા પર નારીમાં રત રહેનારો મૃદુ કાય કરનારો અને મહાસુખી હોય છે. વિભાગ બીજે. ૨૨૪ ;
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy