SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ साध्ये मानसिका ,सिद्धिर्यशो ऽ शेष सुखागमः दीघीसूत्र प्रसिद्धश्च, जायते सर्वसमत ॥२२॥ અથ – સાધ્ય યોગમાં જન્મેલે માણસ સિદ્ધિવાળો, યશસ્વી, સુખી, કામ કરવામાં પ્રમ દી પ્રસિદ્ધ અને સર્વનો મિત્ર शुभे शुभशतैर्युक्ता, धनवानपि जायते विज्ञानज्ञान संपन्ना, दाना ब्राह्मण पूजकः ।।२३।। અર્થ – શુભ રોગમાં જન્મેલો માણસ સેંકડે શુભ કાર્યો કરનાર, ધનવાન, વિજ્ઞાન અને જ્ઞાન સ પણ, દાની અને બ્રહ્માને પૂજના હેચ છે शुक्ले सर्व कला युवनः, सर्वार्थ ज्ञानवान् भवेत् વાવ પ્રતાપ શુa, ધન સવંગન પિયા રજા અથ – શુકલ વેગમાં જન્મેલે માણસ સર્વ કલાવાન, સર્વ પ્રકારના અર્થ અને જ્ઞાનવાળો, કવિ, તેજવી, શૂરવીર, ધનવાન અને સર્વજનપ્રિય હોય છે. એ ब्रह्म योगे महाविद्वान्, वेदशास्त्र परायणः ब्रह्मज्ञान रतो नित्य, सर्व कार्येषु कोविद ॥२५॥ અથ:- પ્રધાગમાં જન્મેલો માણસ સમર્થ વિદ્વાન, વેદ શાસ્ત્રનિ, બ્રહ્મજ્ઞાનમાં રત અને સદા સર્વ કાર્યોમાં કુશળ હોય છે ऐन्द्रे भूपकुले जातो, राजा भवति निश्चयात् अल्पायुस्त सुखो, भोगी गुणवानपि जायते ॥२६।। અર્થ - ઐન્દ્ર ચોગમાં જન્મેલે સાણસ જે રાજકુળમાં જન્મે છે તે અવશ્ય રાજા બને છે પરંતુ તે અલ્પ આયુષ્યવાળો, સુખી, ભેગી અને ગુણવાન હોય છે. શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર : : ૨૧૧
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy