________________
सुकम नाम योगे तु, सुकर्मा जायते नरः । સર્વે વત ગુણીજ, રાજf in rrrrષઃ |
અર્થ - સુકર્મનામ પૈગમાં જન્મેલે માણસ સત્કર્ષ કરનારે, સર્વથી પ્રીત કરનારે, સુશીલ, રાગી, ભેગી અને અધિક ગુણવાળો હોય છે. धृतिमान् धृतियोगी च कीर्ति पुष्टि धनान्वितः । भाग्यवान् सुख संपन्नो, विद्यावान गुणवान् भवेत् ॥८॥
અર્થ - વૃતિ યોગમાં જન્મેલો માણસ, ધીરજવાળા યશસ્વી, ધનાઢય, ભાગ્યવાન, ગુણવાન અને વિદ્યાસ પન્ન હોય છે.
शूले शूलव्यथा युक्ता, धार्मिक शास्त्रपारगः । विद्यार्थ कुशलो यज्वा जायते मनुजः सदा ।।९।।
અર્થ - શુ ગમાં જન્મેલો માણસ શૂળની વ્યથાવાળા, ધર્મનિષ્ઠ શાસ્ત્રમર્મજ્ઞ વિદ્યા અને અર્થમા કુશળ અને ચા કરનારે હોય છે
गण्डे गण्डव्यथा युक्तो, बहु क्लेशा महाशिश । हस्वकायो महाशूरो, बहुभागी दृढव्रत ॥१०॥
અથ –ગડ ચાગમાં જન્મનાર માણસ ગંડ વ્યથાવાળા અધિક કલેશગ્રસ્ત, મોટા માથા અને નાની કાયાવાળા, મહા પરાક્રમી, મહા ભેગી અને વ્રત પાલનમાં દઢ હાથ છે.
वृध्धियोगे सुरुपश्च, बहपुत्र कलत्रवान् । धनवानपि भोक्ता च, सत्ववानाप जायते ॥११॥
અથ - વૃદ્ધિગમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, પુત્ર પરિવારવાળો, ધનવાન, ભોગી અને બળવાન હોય છે.
વિભાગ બીજો
૨૦૮