SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ शान्तः सुखी च संभोगो, सुभगा जनवल्लभः । पुत्र मित्रादिभिर्दैवता, जायते च पुनर्वसौ ॥७॥ અર્થ – પુનર્વસુ નક્ષત્રમાં જન્મેલે માણસ શાન સ્વભાવને, સુખી, ભોગી, સૌભાગ્યવાન, જનપ્રિય અને પુત્ર મિત્રના સમૂહવાળા હોય છે देवधर्म धनयुक्तः, पुत्रयुवता विचक्षण। पुष्ये व जायते लेोकः, शान्तात्मा सुभगः सुखी ॥८॥ અર્થ - પુષ્ય નક્ષત્રમાં જન્મેલો માણસ દેવ અને ધર્મને ભકત, પુત્રવાન, ચતુર. શાન્ત સ્વભાવને અને સુખી હોય છે. सर्वभक्षी कृतान्तश्च कृघ्नोत वञ्चकः खलः । आश्लेषायां नरा जातः, कृतकर्मा हि जायते ॥९॥ અર્થ - અલેષા નક્ષત્રમાં જન્મેલો માણસ અભક્ષ્ય પદાર્થો વાપરના કાળ જે, કૃતની, ધૂર્ત, શઠ અને નીચ કર્મ કરનારા હોય છે. बहुभृत्यो धनो भागो, पितृ भवता महाद्यमो । चमूनाथो राजसेवी, मधाया जायते नर ॥१०॥ અથ – મઘા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ નાકર વાળે, ધનવાન, ભેગી, પિતાનો ભકત, સખત ઉધમી, સેનાને અધિપતિ અને રાજસેવી હોય છે. विद्यागोधन संयुक्तो, गभीरः प्रमदाप्रियः । qવગુનિ ગાતા, સુણી fuદત પૂજાત શી અથ – પૂર્વા ફાલ્લુની નક્ષત્રમાં જન્મેલે માણસ વિદ્વાન ગૌપાલક, ધનવાન, ગંભીર, સ્વભાવનો, સ્ત્રીઓને પ્રિય સુખી, પતિ અને પૂજય હોય છે. : વિભાગ બીજો ૨૦૨ :
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy