SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ वक्रवुद्धिर्जराजोदी, रणोत्साही महावली । सेनानी स्तत्रपालो वा, धरापुत्र दिनाद् भवः ।।३।। અર્થ - મંગવારના દિવસે જન્મનારો માણસ વક્ર બુદ્ધિ વાળો, ઘડપણ સુધી જીવનાર, રણભૂમિને ઉત્સાહી, બળવાન, સેનાધીશ અને કુટુંબ પાલક હેાય છે. लिपिलेखन जोवो स्यात्, प्रिय वाक्पडितः सुधीः । रुप सपत्ति संयुक्तो, बुधवासर संभवः ।।४।। અર્થ - બુધવારના દિવસે જન્મનારે માણસ કલમ જીવી, મિષ્ટભાષી, વિદ્વાન, સુબુદ્ધિમાન અને રૂપ-સંપત્તિવાન હોય છે. धनविद्या गुणोपेता, विवेकी जनपूजकः । आचार्य सचिवा वा स्याद्गुरुवासर संभव. ॥५॥ અર્થ - ગુરૂવારના દિવસે જન્મનારે માણસ ધન, વિદ્યા અને ગુણાલકૃત હોય છે. તથા સારાસાર વિવેકનો જ્ઞાતા અને બહુ જનમાન્ય તેમજ મુખ્ય આચાર્ય યા મંત્રીપદને શોભાવનારો હેય છે. चलचित मुरद्वेषी, धनक्रोडारतः सदा । बुद्धिमान सुभगा वाग्गमी, भृगुवारे भवेन्नरः ॥६॥ અથ - શુક્રવારે જન્મેલે માણસ, ચંચળ ચિત્તવાળો દેવતાઓને પી. ધનના જ, વિચારમાં રત રહેનારે, સૌભાગ્યવાન, અને વાકપટ હાય છે. વિક ચિળી, 1 ડુત જા ! अघोहट न चल. केमो, पृट नारीरनः नद्रा ॥ શ્રી યતીન્દ્ર ગુફ પ્રભાકર : : ૨૯૯
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy