SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - અમાવાસ્યાના દિવસે જન્મનારો માણસ, આળસુ, પરવી, ક્રોધી, મૂર્ખ, પરાક્રમી, મઢ મંત્રી અને જ્ઞાની હાય છે. ૩ નંદાદિ તિથિ જ્ઞાન नन्दा भद्रा जया रिक्ता, पूर्णा च तिथयः क्रमाल् । चार त्रयं समावर्त्य, तिथयः प्रतिपन्मुखाः ॥२॥ અર્થ -નદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણ એ પાંચ તિથિઓ કમશઃ પ્રતિપદાથી ત્રણ વાર ગણત્રી કરવાથી આવે છે. જેમકે ૧-૬-૧ ને નંદા તિથિ, ૨-૭-૧ર ને ભદ્રા તિથિ, ૩-૮-૧૩-ને જયા તિથિ ૪-૯-૧૪ ને રિક્તા તિથિ અને પ-૧૦-૧૫ ને પૂર્ણ તિથિ કહી છે. ૪ નંદાદિ તિથિ ફળ नन्दातिथी नरो जाती, महामानी च कोविदः । देवता भक्ति निष्ठश्च, ज्ञानी च प्रियवत्सलः ॥११॥ અથા- નંદા તિથિએ જન્મનારો માણસ, સવમાની, વિદ્વાન, દેવની ભકિતમાં નિષ્ઠાવાળો, જ્ઞાની અને પ્રીતિપાત્ર હોય છે. भद्रातिथौ बन्धु मान्या, राजसेवी धनान्वितः । संसार भयभीत श्व, परमार्थ मतिर्नरः ॥२॥ અર્થ:- ભદ્રા તિથિએ જન્મના માણસ, બહુમાન્ય, રાજસેવી ધનવાન, સંસારીરૂ અને પરમાથી હાય છે. जया तिथी राजपूज्यः, पुत्र पौत्रादि सयुतः । शूर शान्तश्च दार्घायुर्मना, विज्ञश्च जायते ॥३॥ શ્રી ચતીન્દ્ર સુહુર્ત પ્રભાકર : * ૧૭
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy