SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ ગ્રહમાં દશમે સૂર્ય સૌથી ઓછું અશુભ ફળ આપે છે. અશુભ ફળ આપનારાઓમાં કૃષ્ણપક્ષનો ચન્દ્રમા, શનિ, મંગળ અને અશુભ બુધ ગણવા આ ગ્રહો કમશી અશુભ ફળ આપનારા છે. (૧) સૂર્ય - આ ગ્રહ દવાને વ્યવસાય ઘાસ, મોતી અને એનું સૂચવે છે તેમજ પરદેશ ખાતે એલચીપદ આપે છે અને રાજાના હાથ નીચે કામ કરવાની તક આપે છે (૨) ચન્દ્ર- આ ગ્રહ ખેતીવાડી અને જળમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ધધો બતાવે છે. સ્ત્રી અને જમીનથી લાભ આપે છે. ધીરધારને જ છે પણ સૂચવે છે વેકેને હસાવીને પણ પૈસા મેળવાય છે. () મગળ - આ ગ્રહના પ્રભાવે મકાનના બાંધકામથી, સરકારના વહીવટી કામમાંથી, યુદ્ધથી, અગ્નિથી, સહાસેક કાર્યોથી, ખૂનથી અને ઝઘડાથી આવક થાય છે. ) બુધ - આ ગ્રહના પ્રભાવે શિપ કામથી, વેદ-વેદાંતના, સશોધનથી. અભ્યાસથી, તિષથી, સંગીતની તાઁની રચનાથી, કવિતાઓના વાંચનથી, કપડાંના વેપારથી અને પશુ પક્ષીઓને પકડવાથી, કમાણ થાય છે. (૫) ગુરુ -આ ગ્રહના પ્રભાવે મત્રોચ્ચાર કરવાથી, પુરાણ વેદ અને ધાર્મિક પુસ્તકોનું શિક્ષણ આપવાથી, ધર્મગુરૂ તરીકે રહેવાથી, મદિરના પૂજારી તરીકે કામ કરવાથી સારા પૈસા મળે છે. (૬) શુક્ર – આ ગ્રહના પ્રભાવે સોના અને હીરા-ઝવે. રાતના ધાથી, મોટર ગાડીના ધધાથી, દૂધ, દહીં, ઘી અને સુગંધી પદાર્થોના વેપારથી સારા પૈસા મેળવી શકાય છે. (૭) શનિ- આ ગ્રહના પ્રભાવે લાકડાના અને પત્થરના વેપારથી પૈસા મળે છે કામના મુખ્ય માણસ તરીકેની સેવા * વિભાગ પહેલે ૧૮૦ :
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy