SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ :- ગ્રહથી હણાએલું નક્ષત્ર, ચન્દ્ર વહે ભગવાયા પછી શુભ કાર્યને માટે પર્યાપ્ત ચોગ થાય છે. અને ગ્રહણથી હણાએલ નક્ષત્ર છ મહિને શુદ્ધ થાય છે. तत्सूर्येन्द्रो भेगात्कर्मज्य तवं प्रयाति । भूयो अपिधिण्णय कर्मसु शुद्ध तापनिषेकात्सुवर्णमिव ।। આરંભ સિદ્ધિ પેજ ૪૦૭ पक्षान्तरेण ग्रहण द्वय स्यद्यदा तदाद्य ग्रहणो पर्गमम् । पक्षाद्रिशुद्ध भवति द्वितीय શોપ શુદ્ધથતિ મા મત અથ - એક પક્ષના આંતરે જ જે બે ગ્રહણ હેય તે થકી પહેલા ગ્રહણથી દૂષિત થયેલ નફાત્ર એક પખવાડિયે, બીજુ ગ્રહણ આવે ત્યારે શુદ્ધ થાય છે. અને બીજા ગ્રહણથી દૂષિત થયેલ નક્ષત્ર, છ મહિને શુદ્ધ થાય છે. વળી જે નક્ષત્રમાં કેતુને ઉદય થયે હેય, તે જ નક્ષત્રમાં કેતુ છ માસ સુધી રહે છે, માટે તે નક્ષત્ર પણ છ માસ સુધી ત્યજવા યોગ્ય છે. તથા જે દિન નક્ષત્રમાં મંગળ વગેરે પાંચ તારા ગ્રહમાંના કોઈ પણ બે તારા ગ્રહને પરસ્પર વેધ થતું હોય, તે તે નક્ષત્ર પણ છ મહિના સુધી ત્યજવા યોગ્ય છે ૨૮૧] ચેરાએલી વસ્તુ કયાં ગાઈ છે તે જાણવાની રીત તિથિ, વાર, નક્ષત્ર અને પ્રહરની સંખ્યા એ સર્વને સરવાળો કરે, પછી તેને ૧૦ વડે ગુણે પછી ૭ વડે ભાગે જે શેષ રહે તેનું ફળ નીચે મુજબ છે. શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર : ૧૫૭
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy