SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શનિ ૨-૫-૬-૯-૧૧ આ સ્થાનમાં હોય તે મધ્યમ બળવાન જાણવો. ગુરૂ ૧-૪-૭–૧૦ આ સ્થાનમાં હોય તે બળવાન જાણુ. ૨-૧૨ શુક્ર બળવાન જાણુ. બુધ ૨-૩-૫-૬–૧૧ આ સ્થાનમાં સારે જાણ. મગળ-દીક્ષામાં ૩-૬-૧૦-૧૧ માં સ્થાનમાં કુંડળીમાં હેય તે બહુ સારો જાણ. જાન તપ યુક્ત થાય. શુક્ર, મંગળ, શનિ એ ત્રણેમાંથી કેઈથી પણ ચન્દ્રમા સાતમે હેય તે અગ્ય થાય છે. તેમાં દીક્ષા લેનાર કુશીલવાન થાય છે. અર્થાત્ શ્રી જિનાજ્ઞાને વિરાધક થાય છે. –૫ જ્ઞાન રહિત થાય છે. ઉત્તમ દીક્ષા કુંડળી જ • ) . - Xગુ છે કે મધ્યમ દીક્ષા કુંડળી વિભાગ પહેલે ૧૪૬ +
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy