SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ થ - ઘરમાં પુરૂષ-પ્રમાણ ભૂમિ સુધીના ભાગનું શલ્ય ખરાબ છે, પરંતુ પ્રાસાદ-મદિરમાં તે જળ જ્યાં સુધી ન આવે, ત્યાં સુધીના નીચેના ભાગમાં રહેલ શલ્ય મનુષ્યને દુખ આપનાર થાય છે એટલે આ બંને બાબતોમાં પૂરી જાગૃતિ રાખવી. | [] તારા દ્વાર | || હસ્ત હાસિક ચુસ્ત વિકલહ ત્રિમાહિતી 11 farm જન્મ નકારથી મુહૂર્તના નક્ષત્ર સુધી ગણત્રી કરવી. જે અંક નફાત્રને આવે તેને નવ વડે ભાગવે, જે શેષ રહે, તે તારા જાણવી. કર-ચાકર, શેઠ-શેઠાણી, વર-વધૂ. શિષ્ય-ગુરૂ સર્વના જન્મ નક્ષત્રથી મુહૂર્ત નક્ષત્ર સુધી તારા ગણવા, ઉત્તમ આવે તે લેવા પણ ૩-૫-૭ તારા આવે તે સારા નહિ. ૧-૨-૪-૬-૮-૯ તારાઓ સારી છે. જન્મની તારા ગૃહ પ્રવેશ અને માંગલિક કાર્યમાં શુભ છે. પરંતુ દુર કર્મ કરવામાં, વિવાહમાં તેમ જ યુદ્ધમાં અશુભ છે. શ્રી યતીન્દ્ર સુહુત પ્રભાકર : ૧ ૧૪૧
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy