SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ:- નક્ષત્ર, તિથિ, કરણ, લગ્ન દિન, નવાંશ, મુહૂર્ત, ચાગ, અષ્ટમ સ્થાન, જામિત્ર દેષ-આ સર્વને વિચાર ગેલિક લગ્નમાં ન કર જોઈએ. ગોલિક સર્વ કાર્યમાં પ્રશસ્ત છે, એવું મુનિઓએ કહ્યું છે, [૧૪] વહુને ખોળે ભરાવવાનું મુહુર્ત विश्व स्वाती वैष्णव पूर्वात्रय मैतै, वं स्वाग्ने या करपीडी चितऋक्षः । वस्त्रालंकारादि समेतैः फल पुष्पैः सन्तो ष्यादौ स्यादनु कन्या वरणं हि ।। અથ - ઉત્તરાષાઢા, રવાતી, શ્રવણ ત્રણે પૂર્વા, અનુરાધા, ધનિષ્ઠા, કૃત્તિકા, આ નક્ષત્રમાં અથવા વિવાહાક્ત નશામાં વસ્ત્રાલંકાર તથા ફળ-પુષ્પ વડે પહેલાં કન્યાને સંતુષ્ટ કરીને, તે કન્યાને બાળો ભરાવ. [૧૪૭] વરને ફળદાનનું મુહર્ત धरणि देवो ऽ थवा कन्यका सोदरः शुभ दिने गीत वाधा दिभिः संयुतः । वर वृत्तिं वस्त्र यज्ञोपवीता दिना ध्रुव युत वन्हि पूर्वा त्रयै राचरेत् ॥ અર્થ - ધ્રુવ સંજ્ઞક, કૃત્તિકા, ત્રણે પૂર્વા, આ નક્ષત્રોમાં શુભ દિવસે, શુભ સમયે, ગીત-વાજિંત્ર પૂર્વક બ્રાહ્મણ અથવા કન્યાને ભાઈ, વસ્ત્ર જોઈ દ્રવ્ય આભુષણ ઇત્યાદિથી વરને સંતુષ્ટ કરે. • વિભાગ પહેલે ૧
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy