SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ દુહા વૃશ્ચિક સાવ સિંહ ઘર, વર્ષો વેદી થાય, તીનતીન ગિન લીજીએ, વા' નૈ' ઈ' અન થાયઃ અર્થ :- વૃશ્ચિક, ધન-મકર સક્રાન્તિમાં છૂટી વાયવ્ય રાખવી. કુંભ, મીન, મેષના સૂર્ણાંમાં ખૂટી નૈઋત્ય ખૂણામાં રાખવી. સિંહ, કન્યા, તુલા સ ક્રાન્તિમાં ખૂટી ઇશાન ખૂણામાં રાપવી. વૃષભ, મિથુન, કર્કના સૂર્યમાં ખૂટી અગ્નિ ખૂણામાં રાવી, ૬૮ ૬, [૧૪૧] વાર પ્રવૃત્તિ વિચાર દિનમાન કા આથા કરી, પૈતાલિસ- મિલાય, સાઠોં સે તુમ જાનિયે, વાર પ્રવૃિત્તિ કહાય. અર્થ :- દિનમાનને અર્ધા કરે પછી તેમાં ૪૫ ઉમેરી, તેના ૬૦ વડે ભાગા એટલે જે શેષ રહે, એટલી ઘડી દિવસ ચઢે વાર પ્રવૃત્તિ થાય. दिनमानं च राज्यर्द्ध, वार प्रवृत्ति विज्ञेया, बाणेन्दुना समन्वितम् । गर्गलल्ला दिभापितम् ॥ (મુર્ત ત્રાA:) અર્થ :- દિનમાન અને રાત્રિમાનને અર્ધું કરા, તેમાં ૧૫ – ઉમેરી, એટલી ઘડી પછી વાર પ્રવૃત્તિ જાણવી જોઇએ એવા મત ગમ ઋષિ તથા લાચાને છે. [૧૪] દુઘડીએ વિચાર (દિવસની) સૂર્ય, શુક્ર, બુધ, ચન્દોસ, જીવ, કુંજ; ક્રમાત્ । રાત્રૌ પચ દ્વિનાનિ ષટ્ । ગુરુ શ્ચન્દ્ર ભૃગુ : મૌમ, શનિ, ક્ષુષ રવિ સ્તથા । રાત્રિના પાંચ મહુવા, દિવસના છે ગણવા. એ ક્રમથી સમજી લેવું. - વિભાગ પહલેા
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy