SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બ્ર. સીતલપ્રસાદજી અને આજે દેહધારી સ્વરૂપે આપણે વચ્ચે નથી. હરિ ઈચ્છા બલીયસી ! આ ગ્રંથના પ્રકાશનમાં અમદાવાદ નિવાસી શ્રીમાન શેઠ શ્રી શાંતિલાલ મંગળદાસે તેમના સ્વ. પિતાશ્રી શેઠ શ્રી મંગળદાસ જેસીંગભાઈને સ્મરણાર્થે આ આશ્રમના શ્રી જ્ઞાનખાતામાં રૂ. ર૦૦૧) બે હજાર એકની ભેટ આપી પિતાને આશ્રમ પ્રત્યેને તથા આવાં કાર્યો પ્રત્યેને પ્રશંસનીય પ્રેમ પ્રગટ કર્યો છે. આશા છે કે મુમુક્ષુઓ આ ગ્રંથને પૂર્ણ લાભ લેશે અને કઈ પણ ક્ષતિ જણાય તે જણાવી ઉપકૃત કરશે, શ્રીમદ્ રાજચંદ આશ્રમ સ્ટે. અગાસ, ૨૦૦૧, આધિન વદ ૧ તા. ૨૨-૧૦-૪૫ લી. અધ્યાત્મ પ્રેમી બ્રગોવનદાસજી
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy