SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ gય કેટલાક રોગ હશે? પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસો. ચેરાસી (૫૬૮૯૫૮૪) રોગ દેહમાં ઊપજવા યોગ્ય છે. रूवाणि कठकम्मा,-दियाणि चिठति सारवंतस्स । घणिदं पि सारवंत,-स्सठादिण चिरं सरीरमिमं ॥१०५९।। કાષ્ઠ અને પત્થરની મૂર્તિ સભાળપૂર્વક રાખવાથી બહુ કાળ સુધી રહી શકે છે પણ આ નર દેહ તે અત્યંત સંસ્કાર કરવા છતાં પણ બહુ વખત સુધી રહી શકતો નથી. શ્રી પૂજ્યપાદસ્વામી સર્વાર્થસિદ્ધિમાં કહે છે - "शरीरमिदमत्यन्ताशुचिशुक्रशोणितयोन्यशुचि संवर्धितमबस्करवत् अशुचिमाजनं त्वड्मात्रप्रच्छादितम् अतिपूतिरसनिष्यन्दि स्रोतो विलम् अंगारवत् आत्मभावं आश्रितमपि आश्वेवापादयति । स्नानानुलेपनधूपप्रघर्षवासमाल्यादिमिरपि न शक्यमशुचित्वम् પર્ણમય .” આ શરીર અત્યંત અપવિત્ર છે. વીર્ય અને રુધિરથી નિમાં અશુચિ પદાર્થોથી વર્ધમાન થયું છે. મલભાજનની સમાન અપવિત્રતાનું વાસણ છે. ઉપરથી ચામડી વડે ઢાડેલું છે. એના દ્વારેથી અત્યંત અપવિત્ર મલ વહ્યા કરે છે. જેમ અંગારાને હાથમાં ઝાલવાથી હાથ બળે છે તેમ આ શરીરને પિતાનું માનવાથી તરત પિતાની વાત થાય છે. સ્નાન, વિલેપન, ધૂપ, વસ્ત્ર, માળાદિ કઈ પણ પદાર્થ આ દેહની અપવિત્રતા દૂર કરી શકતાં નથી. શ્રી પૂજ્યપાદસ્વામી ઇપદેશમાં કહે છે – भवंति प्राप्य यत्संगमशुचीनि शुचीन्यपि । स कायः संततापायस्तदर्थ प्रार्थना वृथा ॥ १८ ॥ આ શરીર નિરંતર સુધાદિથી પીડાયેલું રહે છે. અને નાશવંત છે. એને સંગ પામીને ભોજન વસ્ત્રાદિ પવિત્ર પદાર્થો પણ અપવિત્ર.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy