SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ર ન - પ્રશ’સા કર, સાઁધભક્તિ કર, જીવહિંસા ન કર; અસત્ય, ચારી, અબ્રહ્મચના ત્યાગ કર, પરિગ્રહનું પ્રમાણુ કર, ક્રોધ, માન, માયાપટ અને લેાભને જીત, સજજનતા આદર, સદ્ગુણી પુરુષોના સંગ કર, ઇન્દ્રિયાને દમન કર, દાન દેવામાં તત્પર રહે, ભાવસહિત તપ કર, અને મનમાં વૈરાગ્ય ધારણ કર, સવૈયા ૩૧ - સુકૃતકી ખાન ઇન્દ્રપુરીકી નસૈની જાન, પાપરજ ખંડના, પૌનરાસિ પેખિયે; ભવદુઃખપાવક ક્રુઝાયવેા મેઘમાલા, કમલા મિલાયવેા દૂતી જ્યાં વિશેખિયે. સુગતિ વધુસાં પ્રીત પાલવેાં આલીસમ ફુગતિ દ્દાર દૃઢ આગલસી દેખિયે; ઐસી ધ્યા કાજે ચિત્ત, તિ લેપ્રાણીહિત ઔર કરતૂત કાનૂ; લેખેમે· ન લેખિયે. ૨૫. સર્વ સત્કૃત્યાની ખાણુરૂપ, ઇન્દ્રપુરીમાં પહોંચાડનાર નીસરણી સમાન, પાપરૂપી રજ દૂર કરવા પવન સમાન, ભવનાં દુઃખરૂપી અગ્નિને ઝુઝાવવા ( શાંત કરવા) મેઘમાળા સમાન, મેક્ષલક્ષ્મી (કેવલ કમલા )ને પ્રાપ્ત કરાવવા દૂતી સમાન, સુગતિરૂપ પત્નીની પ્રીતિ પાળવામાં સખા સમાન, કુગતિનાં દ્વારને રોકવા આડી મજબૂત ભેાગળ સમાન, અને ત્રણ લેાકનાં પ્રાણીને પરમહિતરૂપ એવી યાને ચિત્તમાં ધારણ કરા. તે સિવાય અન્ય કાઈ પણ ક્રિયાને (લેખામાં) ગણત્રીમાં ગણા નહિ જાકે આરત મહા રિદ્ધિસાં મિલાપ ઢાય, મદન અવ્યાપ હોય ક્રમ વન દાહિયે, વિધન વિનાસ હાય ગીરવાણુ દાસ હાય, જ્ઞાનકા પ્રકાશ હાય ભૌ સમુદ્ર થાહિયે;
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy