SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૮ તા અમારા મુનિધ ધારણના સત્ર પ્રયાસ વૃથા જ થઈ જાય. એટલા માટે અમારે શાંતભાવના કદાપિ ત્યાગ કરવા ન જોઈએ, કદી પણ ક્રોધને વશ થવું ન જોઈએ. स्वसंवित्ति समायाति यमिनां तत्त्वमुत्तमम् । आसमन्ताच्छमं नीते कपायविषमज्वरे ।। ७७-१९ ॥ કષાયરૂપ વિષમ જ્વર જ્યારે બિલકુલ શાંત થઈ જાય છે, ત્યારેજ સયમી મુતિએની અંદર ઉત્તમ આત્મતત્ત્વ સ્વસંવેદનરૂપે ઝળકે એ; અર્થાત ત્યારે જ તે શુદ્ધ આત્માના અનુભવ કરી શકે છે. रागादिपङ्कविश्लेषात् प्रसन्ने चित्तवारिणि । परिस्फुरति निःशेषं मुनेर्वस्तुकदम्बकम् || १७ - २३ ॥ રાગદ્વેષાદિ કાદવના અભાવથી જ્યારે ચિત્તરૂપી જળ પ્રસન્ન કે શુદ્ધ થઈ જાય છે ત્યારે મુનિને સવ વસ્તુઓનું સ્વરૂપ સ્પષ્ટ ભાસે છે. स कोऽपि परमानन्दो वीतरागस्य जायते । येन लोकत्रयैश्वर्यमप्यचिन्त्यं तृणायते ।। १८-२३ ॥ વીતરાગી મહાત્માને ાઈ એવેક અપૂર્વ પરમાનદ પ્રગટે છે કે જેની આગળ ત્રણ લેાકનું અચિત્ત્વ ઐશ્વય પણ તૃણુ સમાન ભાસે છે. निखिलभवनतत्त्वोद्भासनैकप्रदीप निरुपधिमधिरूढं निर्भरानन्दकाष्ठाम् । परममुनिमनीपोद्भेदपर्यन्तभूतं परिकलय विशुद्धं स्वात्मनात्मानमेव ।। १०३-३२ ॥ હૈ આત્મા ! સવ" જગતનાં તત્ત્વાને પ્રકાશવાને અનુપમ દીપક સમાન, ઉપાધિરહિત, પરમાનંદમય અને પરમ મુનિઓને ભેદવિજ્ઞાનથી પ્રગટ એવા આત્માના તુ* પેાતાના જ આત્માવર્ડ અનુભવ કર. (૨૬) શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારક તત્ત્વજ્ઞાનતર ગિણીમાં કહે છેઃ संगं विमुच्य विजने वसंति गिरिगह्वरे । शुद्धचिद्रूपसंप्राप्त्यै ज्ञानिनोऽन्यत्र निःस्पृहाः ॥ ५-३ ॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy