SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અંતરંગ આત્માનાં પરિણામેાની શુદ્ધતાથી ખાદ્ય ક્રિયાની શુદ્ધતા નિશ્ચયથી હાય છે. અ'તરના ભાવેશમાં દાણ હેાવાથી મનુષ્ય બાલથી પણ દાષા કરે છે. होइ सुतवो य दीवो अण्णाणतमंधयारचारिस्स । सव्वावस्थासु तवो, वट्टदि य पिदा व पुरिसस्स || १४६६॥ અજ્ઞાનરૂપી અંધકારમાં ચાલનારને ઉત્તમ તપ એ દ્વીપક છે. સવ" અવસ્થામાં એ તપ પ્રાણીઓની, પિતાની સમાન રક્ષા કરે છે. रक्खा भए सुतवो, अब्भुदयाणं च आगरो सुतवो । णिस्सेणी होइ तवो, अक्खयसोक्खस्स मोक्खस्स ॥१४७१ ॥ ભચેાથી રક્ષા કરનાર એક તપ જ છે. ઉત્તમ તપ સર્વ ઐશ્વચેર્નીની ખાણ છે, એ આત્માનુભવરૂપી તપ મેાક્ષના અવિનાશી સુખમાં પહોંચવાને નીસરણી છે. तं णत्थि जं ण लव्भई तवसा सम्मंकरण पुरिसस्स । अग्गीव तणं जलिडं, कम्मतणं डहदि य तवग्गी ॥१४७२ ॥ જગતમાં એવી ઢાઈ ઉત્તમ વસ્તુ નથી કે જે સમ્યક્ તપ કરનાર પુરુષને પ્રાપ્ત ન થાય. જેમ અગ્નિ તૃણને ખાળી દે છે તેમ તપરૂપી અગ્નિ કરૂપી તૃણસમૂહને બાળી દે છે. जिदरागो जिददोसो, जिदिदिओ जिदभओ जिदकसाओ । रदि अरदिमोहमहणो, झाणोवगओ सदा होइ || १६९८॥ જેણે રાગને જીત્યા છે, દ્વેષને જીત્યા છે, ઈન્ડિયાને જીતી છે, ભયને ત્યેા છે, માયાને ત્યા છે, રતિ અતિ અને માહભાવના જેણે નાશ કર્યાં છે તે જ પુરુષ સદાકાળ ધ્યાનમાં ઉપયુક્ત રહી શકે છે. (૧૬) શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છેઃ - मुक्तिरेकान्तिकी तस्य चिन्ते यस्याचला धृतिः । तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥७१॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy