SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ મારી ગતિ જે તે જિ નિ લીજ ૨૧ી. સાધુજનો શરીરમાં મમત્વ નહિ રાખવાથી, ઇનિને નિગ્રહ કરતા હેવાથી, પિતાના આત્માને વશ રાખતા હોવાથી, ને ધારણ કરતા હોવાથી સંસારના મૂળ એવાં કર્મોને છેદ કરે છે. अक्खोमक्खणमेत्तं भुजति मुणी पाणधारणणिमित्तं । । पाणं धम्मणिमित्तं धम्म पि चरंति मोक्खटुं ॥४९॥ જેમ ગાડાના પૈડામાં તેલ મૂકીને રક્ષા કરવામાં આવે છે, તેમ મુનિગણે પ્રાણોની રક્ષા માટે ભોજન કરે છે, પ્રાણને ધર્મને માટે રાખે છે, ધર્મને મોક્ષપ્રાપ્તિ માટે આચરે છે. पंचमहव्वयधारी पंचसु समिदीसु संजदा धीरा । पंचिदियत्थविरदा पंचमगइमग्गया समणा ॥१०५॥ જે સાધુ પાંચ મહાવ્રતને પાળનારા છે, પાંચ સમિતિમાં પ્રવતેનારા છે, ધીરવીર છે અને પાંચે ઈન્દ્રિયોના વિષયેથી વિરકત છે તે જ પંચમ ગતિ જે મેક્ષ તેના અધિકારી છે. समणोत्ति संजदोति य रिसि मुणि साधुत्ति वीदरागोत्ति । णामाणि सुविहिदाणं अणगार भदंत दंतोत्ति ।।१२०॥ ભલે પ્રકારે ચારિત્ર પાળનારા સાધુઓનાં આ નામ પ્રસિદ્ધ છે. (૧) આત્માને તપથી પરિશ્રમ કરાવનાર શ્રમણ, (૨) ઈન્દ્રિયો અને કષાયેને રોકનાર સયત, (૩) રિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ઋષિ, (૪) સ્વપર પદાર્થના જ્ઞાતા મુનિ, (૫) રત્નત્રયને સાધનારા સાધુ, (૬) રાગદ્વેષ રહિત વીતરાગ, (૭) સર્વ કલ્યાણ પ્રાપ્ત ભદત, (૮) ઈન્દ્રિયવિજયી દાંત, (૧૨) શ્રી વરસ્વામી મૂલાચાર સમયસારમાં કહે છે – भिक्खं चर वस रण्णे थोवं जेमेहि मा बहू जंप । दुक्खं सह जिण णिहा मेत्तिं भावेहि सुछ वेरग्गं ॥४॥ अव्ववहारी एको झाणे एयग्गमणो भवे णिरारंभो । चत्तकसायपरिग्गह पयत्तचेट्टो असंगो य ॥५॥ હાલ એક પછી પશિમ રિ પ્રાપ્ત કરે
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy