SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ લેવી. (૪) રૂપાનુપાત—મર્યાદાથી બહાર રૂપ બતાવીને પ્રયેાજન બતાવી દેવુ.. (૫) પુદ્ગલક્ષેપ-મર્યાદાથી બહાર પત્રકે કાંકરા આદિ નાંખી પ્રયેાજન બતાવી દેવું. (૮) અનથ 'વિકૃતિના પાંચ અતિચાર :—(૧) ૪ ૬૫.-ખીભત્સ અશ્વરીનાં વચન અસભ્યતાપૂર્ણ ખેલવાં. (૨) કૌચ્યુ ખીભત્સ વિકારી વચનેાની સાથે સાથે કાયાની કુચેષ્ટા પણ કરવી. (૩) મૌખ་–બહુ મકવાદ કરવા. (૪) અસમીક્ષ્ણ અધિકરણ–વિચાર વગર કામ કરવું. (૫) ઉપભે।ગપરિÀાગાન કય—ભાગ અને ઉપભાગના પદાર્થાના વૃથા સગ્રહ કરવા. (૯) સામાયિકના પાંચ અતિચારઃ—(૧) મનઃ દુ:પ્રણિધાનસામાયિકની ક્રિયાથી બહાર મનને ઢાડાવવુ, ચ’ચળ કરવું. (૨) વચન દુઃપ્રણિધાન–સામાયિકના પાઠાદિ સિવાય ખીજી ફ્રાઈ વાત કરવી. (૩) કાય દુઃપ્રણિધાન–શરીરને સ્થિર ન રાખતાં આળસમય પ્રમાદી રાખવું. (૪) અનાદર-સામાયિક કરવામાં આદરભાવ ન રાખવેા. (૫) સ્મૃત્યનુપસ્થાન–સામાયિક કરવુ* ભૂલી જવું અથવા સામાયિકના પાઠાદિ ભૂલી જવા. (૧૦) પ્રોષધાપવાસના પાંચ અતિચાર:— (૧) (૨) (૩) અપ્રત્યવૈક્ષિત અપ્રમાર્જિત ઉત્સ†, આદાન, સંસ્તાપક્રમણ દેખ્યા વિના, વાળને સાફ કર્યાં વિના મળ મૂત્રાદિ કરવાં. તેવી જ બેદરકારીથી વસ્તુ ઉઠાવવી અથવા ચટાઈ આદિ પાથરવી. (૪) અનાદરઃ— ઉપવાસમાં આદરભાવ ન રાખવા. (૫) સ્મૃત્યનુપસ્થાન–ઉપવાસને દિવસે ધમક્રિયાને ભૂલી જવી. (૧૧) ભેગાપભાગપરિમાણ વ્રતના પાંચ અતિચાર :જે ફ્રાઈ શ્રાવક ક્રાઈ દિવસે સચિત્તા બિલકુલ ત્યાગ કરે અથવા અમુક ત્યાગ કરે તેની અપેક્ષાએ'આ પાંચ અતિચાર છે. (૧) સચિત્તત્યાગેલી સચિત્ત વસ્તુને ભૂલથી ખાઈ લેવી, (૨) સચિત્ત સબધ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy