SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ अखखेविणी कहा सा, विजाचरण उवदिरसदेजस्थ । ससमयपरसमयगदा, कहा दु विक्खेविणी णाम ॥ ६५१ ॥ संवेयणी पुण कहा, णाणचरित्ततव विरियइट्टिगदा । णिव्वेयणी पुण कहा, सरीरभोगे भउघेए ॥ ६६० ।। સુકથા ચાર પ્રકારની હેય છે-(૧) આક્ષેપિણી-જે જ્ઞાન કે ચારિત્રનું સ્વરૂપ બતાવીને દઢતા કરાવનાર છે. (૨) વિક્ષેપિણું–તે અનેકાંત મતનું પોષણ અને એકાંત મતનું ખંડન કરનાર છે. (૩) સગિની કથા–તે જ્ઞાન ચારિત્ર તપ વીર્યમાં પ્રેમ વધારનારી અને ધર્માનુરાગ કરાવનારી કથા છે. (૪) નિવેદિની–તે સંસાર શરીર અને ભેગથી વૈરાગ્ય વધારનારી છે, णाणोवोगरहिदेण ण सको चित्तणिग्गहो का । णाणं अंकुसभूदं, मत्तस्स हु चिचहथिस्स ॥ ७६३ ॥ જ્ઞાનનો ઉપગ સદા કરવે જોઈએ. જે શાસ્ત્રજ્ઞાનનું મનન નથી કરતા તે ચિત્તને રોકી શકતા નથી. મનથી મન્મત્ત હાથીને. માટે જ્ઞાન એ જ અંકુશ છે. उवसमइ किण्हसप्पो, जहमतेण विधिणा पउत्तेण । तह हिदयकिण्हसप्पो, सुठुवउत्तेण णाणेण ॥ ७६५ ॥ જેમ વિધિપૂર્વક પ્રયોગ કરેલા મંત્રથી કાળો નાગ પણ શાંતા થઈ જાય છે તેમ ભલે પ્રકારે મનન કરેલા જ્ઞાનઠારા મનરૂપી કાળા સાપ શાંત થઈ જાય છે. णाणपदीवो पन्जलइ जस्स हियए वि सुद्धलेसस्स । जिणदिष्ठमोक्खमग्गे, पणासयभयं ण तस्सस्थि ॥ ७७० ॥ જે શુદ્ધ લેસ્યા કે ભાવના ધરનાર હૃદયમાં સમ્યજ્ઞાનરૂપી. દી પ્રજવલિત રહે છે તેને જિને કહેલા મોક્ષમાર્ગમાં ચાલતાં કદી પણ ભ્રષ્ટ થવાને કે કુમાર્ગે જવાનો ભય હેત નથી.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy