SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પરપ णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो । णो लिप्पदि रजएण दु कदममज्झे जहा कणयं ॥ २९८ ॥ अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो । लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ॥ २१९ ॥ જેવી રીતે કાદવમાં પડેલું સેતુ' અગડતું નથી—ટાતું નથી, તેવી રીતે સમ્યગ્નાની આત્મા ક વાઓની વચમાં રહેતાં છતાં પણ શરીરાદિ સ` પરદ્રબ્યામા રાગ, દ્વેષ, મેહ ન કરતા હેાવાથી કરથી બધાતા નથી, પરતુ જેમ લાઢું કાદવમા પડયુ રહેતા ખગ` એ (ટાય છે) તેમ મિથ્યાદષ્ટિ અજ્ઞાનીકની વચમાં રહેતાં સ પરદ્રવ્યેામાં રાગભાવ કરતા હાવાથી કરજથી બધાઈ જાય છે. આત્મજ્ઞાનના અપૂર્વ મહિમા છે. તે પેાતાના સ્વભાવને જ પેાતાને સમજે છે, તેને પરમાણુ માત્ર પશુ પરભાવમા મમતા નથી. સરાગ સમ્યક્ત્વીને કિચિત્ કર્મ બંધ થાય પણ ખરા તા પણ તે કેારા કપડા ઉપર રજ પડવા સમાન છે, જે શીઘ્ર ખરી જાય છે; અનતાનુખ ધી કષાય અને મિથ્યાત્વથી જ ભવભ્રમણ કરાવનાર કર્મ બંધ થાય છે, અન્ય કષાયાથી બહુ જ અલ્પ ખધ થાય છે જે બાધક નથી. णिव्वेदसमावण्णो णाणी कम्मफलं चियाणादि । महुरं कडुयं बहुविहमवेदको तेण पण्णत्तो ॥ ३१८ ॥ સ’સાર, શરીર અને ભાગા પ્રત્યે વૈરાગ્યભાવ રાખનાર મહાત્મા ક્રર્મીના નાના પ્રકારના મીઠા કે કડવા ફળને—સાતાકારી અને અસાતાકારી ઉડ્ડયને માત્ર જાણે છે; તેમા રજાયમાન થતા નથી. એટલા માટે તેને અભેાતા કહ્યા છે. वि कुव्वदि वि वेददि णाणी कम्माइ बहुपयाराइ । जादि पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ॥ ३१९ ॥ સમ્યગ્દાની મહાત્મા નાના પ્રકારનાં કર્માંને તન્મય થઈને કરતા નથી, કમેĒ બાંધતા નથી, તેમ જ કર્મોના સુખદુઃખરૂપ ળને
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy