SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ સ્ત્રીને સસ્કૃતમાં દારા, ભાર્યાં, કલત્ર કહે છે. અહીં દારા શ દું પુલ્લિંગ છે, ક્લત્ર નપુ’સકલિંગ છે તેા પણ ખરાબર છે. ક્રાઈ મહાન પુરુષ આવતા હાય તેમને માના સૂચક શબ્દામાં કહે છે કે તેઓ પધારે છે. આ વાકય જોકે મહુવચનના પ્રયાગ એક વચનમાં કદ છે, તથાપિ શબ્દનયથી યથા છે. કાઈ કથાનું વર્ણન કરતાં ભૂતકાળમાં વતમાનકાળને પ્રયાગ કરી દે છે જેમ સેના લડી રહી છે, તાપાને મારા ચાલી રહ્યો છે, લેાહીની ધારા વહી રહી છે, મડદાંનાં માથાં આળેટી રહ્યાં છે, એ સવ વાકયોમાં ભૂતકાલને બદલે વર્તમાનકાલને પ્રયોગ કરેલા છે છતાં શબ્દનયથી તે યથા છે. શબ્દનયમાં ભાષા સાહિત્યને અનુસાર શબ્દાને વ્યવહાર કરવામાં આવે એ દૃષ્ટિ છે. સમણિ નય:-એક શબ્દના અનેક અર્થ પ્રસિદ્ધ છે. તેમાંથી એક અર્થ લઈ કાઈ પદાર્થને માટે તેને પ્રત્યેાગ કરવા તે સાંભરઢનય છે. જેમ ગા શબ્દને અર્થ નક્ષત્ર, આકાશ, વિજળી, પૃથ્વી, વાણી આદિ છે તા પણુ ગાયને માટે પણ વ્યવહાર કરવા તે સમભિરૂઢનયથી યથાય છે. જો કે ગે! શબ્દના અર્થ ગમન કરનાર છે, તથાપિ સૂતેલી, બેઠેલી કે દરેક દશામાં ગાય પશુને ગે કહેવી તે સમભિરૂઢનયથી યથાર્થ છે. અથવા એક પદાર્થના અનેક શબ્દ નિશ્ચિત કરવા, પછી ગમે તે તેના અર્થમાં ભેદ હાય તાપણ તે સમભિરૂઢનયથી યથાય છે. જેમ સ્ત્રીને સ્ત્રી, અખલા, નારી, આદિ કહેવું. અથવા ઇન્દ્રને, શમ્ર, પુરન્દર, ઇન્દ્ર, સહસ્રાક્ષી આદિ કહેવું. અહીં આ શખ્તાના ભિન્ન ભિન્ન અર્થ છે તે પણ એક વ્યક્તિને માટે વ્યવહાર કરવે! સમભિરૂઢનયથી ખરાખર છે. એવ ભૂતનયઃ—જે શબ્દને જે વાસ્તવિક અર્થ હાય તેવી ક્રિયા કરનારના તે શબ્દથી વ્યવહાર કરવા તે એવભૂત નય છે. જેમ વૈદુ કરનારને વૈદ્ય કહેવા, દુર્ગંળ સ્ત્રીને જ અખળા કહેવી,
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy