SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણી એમાંજ મનને લીન કરે છે. અને ધર્મ સાધનમાં જરા પણ બુદ્ધિ જોડતો નથી, મન લગાવતો નથી. શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં પ્રકાશે છે કેचतुर्गतिमहावते दुःखवाडवदीपिते । भ्रमन्ति भविनोऽजलं वराका जन्मसागरे ॥१॥ ચાર ગતિરૂપ મહાન ભમરાવાળા અને દુઃખરૂપી વડવાનળથી બળતા આ સંસારરૂપી સમુદ્રમાં જગતના દીન પ્રાણીઓ નિરંતર ભમ્યા કરે છે. रूपाण्येकानि गृह्णाति त्यजत्यन्यानि सन्ततम् । यथा रंगेऽत्र शैलूपस्तथायं यन्त्रवाहक. ॥८॥ જેમ રગભૂમિને વિષે નટ અનેક વર્ષને ધારણ કરે છે અને છોડે છે, તેમ આ પ્રાણી સદા ભિન્ન ભિન્ન રૂપને ધારણ કરે છે અને ત્યાગે છે. देवलोके नृलोके च तिरश्चि नरकेऽपि च । न सा योनिर्न तद्रूपं न तद्देशो न तत्कुलम् ॥१२॥ આ સંસારની દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતા એવા આ જીવને એવી કોઈ ચાનિ નથી, રૂપ નથી, પ્રદેશ નથી, કુલ નથી, સુખ દુખ નથી, પર્યાય નથી કે જે પરિભ્રમણ કરતાં પ્રાપ્ત થયાં ન હોય. भूपः कृमिर्भवत्यत्र कृमिश्चामरनायकः । शरीरी परिवत्तत कर्मणा वन्चितो बलात् ॥१३॥ આ સંસારમાં આ પ્રાણી કર્મથી ઠગાઈ પરવશપણે પરિભ્રમણ કરે છે. રાજા મરીને કૃમિ થાય છે અને કૃમિ મરી ઈન્દ્ર થાય છે, माता पुत्री वसा भार्या सैव संपद्यतेऽङ्गजा । पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिकं पदम् ॥१६॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy