SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ અનંત અનંત શક્તિ અજર અમર સ, ; * સદા અસહાય તિજ સત્તાકે વિલાસી હૈ, સર્વ દવે ગેયરય પરભાવ હેયરય, સુહભાવ ઉપાદેય તૈ અવિનાસી હૈ. ૧૦૦ જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ છએ દ્રવ્યો. જગતમાં રહેલાં છે, એક એક દ્રવ્યમાં અનંત અનંત ગુણ અને અનંત અનંત પર્યાય રહેલા છે, એ સર્વ દ્રવ્યો અનત શકિતવાળાં, અજર, અમર, અસહાય અને સ્વસત્તામાં વિલાસ કરનાર છે. સર્વ દ્રવ્ય જાણવા ચોગ્ય છે, પરભાવ ત્યાગવા યોગ્ય છે, અને અવિનાશી શુદ્ધ ભાવ આદરવા ચોગ્ય છે. અન્યને પટે કહા પર્વત ચઢે કહા, કેટિ લ૭િ બેઠે કહા કહા રંકપનમેં, સંજમ આચરે કહે મૌનવ્રત ધરે કહા, તપસ્યાકે કરે કહાં કહા કિ બનમેં, છંદ કરે નયે કહા જોગાસન ભયે કહા, દાનકે દયે કહા કે સાધુ જનમે. લૌ મમતા ન છૂટે મિથ્થારી ફ્રેન ટૂટે, બ્રહ્મજ્ઞાન વિના લીન લેકી લગનમેં. ગમે તેટલાં શાસ્ત્ર ભણે, કે ઉંચા પર્વતની ટોચે ચડે, કરોડની લક્ષમી પામે કે રંકપણું પામે, સયમ આચરે કે મૌનપણું પ્રાપ્ત કરે, તપશ્ચર્યા કરે કે વનમાં ફરે, નવા છંદ (કાવ્ય) રચે કે યોગાસન કરે, ઘણું દાન કરે કે સાધુઓના સમાગમને સેવે, તે પણ તેથી શું થાય? જ્યાં સુધી મમતા છૂટે નહિ ત્યાં સુધી મિથ્યાત્વનાં બંધન પણ તૂટે નહિ, અને બ્રહ્મજ્ઞાન થયા વિના લેભની લગનીમાં લાગ્યા રહે. મૌન રહૈ વનવાસ ગહે, વર કામ દઉં જુ સહ દુઃખ ભારી, પાપ હરે સુભરીતિ કરે, જિનચૈન ધરે હિરદે સુખકારી,
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy