SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ अनादिविभ्रमोद्भूतं रागादितिमिरं धनम् । स्फुटयत्याशु जीवस्य ध्यानार्कः प्रविजृम्भितः ॥ ५-२५ ॥ અનાદિકાલના મિથ્યાશ્રમથી ઉત્પન્ન થએલે રાગાદિ અંધકાર ઘણે ગાઢ છે. જ્યારે જીવની અંદર ધ્યાનરૂપીસર્વ પ્રગટ થાય છે ત્યારે તે અધિકાર શીધ્ર વિલય થઈ જાય છે. (૨૫) શ્રી જ્ઞાનભૂષણ તત્વજ્ઞાનતરંગિણીમાં કહે છે – स्वकीयं शुद्धचिद्रूपं भेदज्ञानं विना कदा । तपाश्रुतवतां मध्ये न प्राप्त केनचित् क्वचित् ॥ ११-८ ॥ પિતાને શુદ્ધ ચેતન્ય સ્વભાવ, ભેદવિજ્ઞાન વિના કદી પણ ક્યાંય પણ કોઈપણ તપસ્વી કે શાસ્ત્રજ્ઞાની પામ્યા નથી, ભેદજ્ઞાનથી સ્વાત્મલાભ થાય છે. क्षयं नयति भेदज्ञश्चिद्रूपप्रतिघातकम् । क्षणेन कर्मणां राशि तृणानां पावको यथा ॥ १२-८ ॥ જેવી રીતે અગ્નિ ખૂણના ઢગલાને ક્ષણમાં બાળી દે છે તેવી રીતે ભેદરાની મહાત્મા ચૈતન્યસ્વરૂપને ઘાતક કર્મોના સમૂહને ક્ષણમાત્રમા ભસ્મ કરી દે છે संवरो निर्जरा साक्षात् जायते स्वात्मवोधनात् । तद्भेदज्ञानतस्तस्मात्तच्च भाव्यं मुमुक्षुणा ॥ १४-८ ॥ સવર તથા નિર્જરા સાક્ષાત્ પિતાના આત્માના જ્ઞાનથી થાય છે; તે આત્મજ્ઞાન ભેદજ્ઞાનથી થાય છે. તેટલા માટે મેક્ષની ઈચ્છીવાળાએ તે ભેદાનની ભાવના કરવી ઉચિત છે. ममेति चिंतनाद् बंधो मोचनं न ममेत्यतः । बंधनं यक्षराभ्यां च मोचनं त्रिभिरक्षरैः ॥ १३-१०॥ પર પદાર્થ “મારે છે એવી ભાવનાથી કર્મબંધ થાય છે, તથા પર પદાર્થ “મારા નથી એવી ભાવનાથી મુક્તિ થાય છે. “મમ એ બે અક્ષરોથી બંધ છે, “ન મમ' એ ત્રણ અક્ષરોથી મુક્તિ છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy