SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ॥ २१२ ॥ જેટલે અંશે સમ્યગ્દર્શન હોય છે તેટલે અંશે બંધ હેત નથી, તેની સાથે જેટલો રાગને આ શહેય છે, તે રાગના અંશથી બંધ થાય છે. (જેટલા અંશે રાગ હોય છે તેટલા અંશે બંધ થાય છે). योगात्प्रदेशबंधः स्थितिवन्धो भवति यः कषायानु । दर्शनबोधचरित्रं न योगरूपं कषायरूपं च ॥ २१५ ॥ ગથી પ્રદેશબંધ અને પ્રકૃતિબધ થાય છે. કષાયથી સ્થિતિબંધ અને અનુભાગમાં થાય છે. સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર નથી ગરૂપ કે નથી ક્યાયરૂપ. તેથી રત્નત્રય બંધનું કારણ નથી. (૧૮) શ્રી અમૃતચન્દ્રાચાર્ય નાટક સમયસાર કલશમાં કહે છે – एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः । पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् ॥ सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयम् । तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः ॥ ६-१॥ શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ પિતાને આત્મા જે પિતાના એક દ્રવ્ય સ્વભાવમાં નિશ્ચલ છે, પિતાના સ્વરૂપમાં વ્યાપ્ત છે, અને પૂર્ણ જ્ઞાનસમૂહ છે, તેને સર્વ અન્યથી ભિન્ન દેખ કે અનુભવ કર તે સમ્યગ્દર્શન છે. નિયમથી આ નિશ્ચય સમ્યગ્દર્શન આત્માને ગુણ છે, આત્મામાં વ્યાપક છે. આત્મા જેવડો છે તેવો જ તેને ગુણ સમ્યગ્દર્શન છે. માટે નવ પદાર્થોની પરંપરાનો વિચાર છોડીને તેમાં માત્ર પિતાને એક આત્મા જ ગ્રહણગ્ય છે. व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि । व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः ॥ इत्युद्दामविवेकघस्मरमहो भारेण भिन्दस्तमो । ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ।। ८-३॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy