SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૭ अप्पसरूवह जो रमइ छंडवि सहुववहारु । सो सम्माइटी हवइ लहु पावइ भवपारु ॥ ८८ ॥ જે સર્વ વ્યવહારને છોડીને એક આત્માના સ્વરૂપમાં રમણ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ છે, તે શીધ્ર ભવસાગરથી પાર થઈ જાય છે. जो सम्मत्तपहाणु वुहु सो तयलोय पहाणु । केवलणाण वि सह लहइ सासयसुक्खणिहाणु ॥ ९० ॥ જે પતિ સમ્યગ્દર્શનમાં પ્રધાન છે તે ત્રણ લોકમાં પ્રધાન છે. તે શીધ્ર અવિનાશી સુખનાં નિધાન કેવલજ્ઞાનને પ્રગટ કરી લે છે. जे सिद्धा जे सिझसिहि जे सिझहि जिण उत्तु । अप्पादसण ते वि फुड एहउ जागि णिभंतु ॥ १०६ ॥ જે સિદ્ધ થયા છે, જે સિદ્ધ થશે અને જે સિદ્ધ થઈ રહ્યા છે તે સર્વે આત્માના દર્શનથી જ-નિય સમ્યગ્દર્શનથી જ થાય છે એમ જિતેન્દ્ર કહ્યું છે. એ વાતને બ્રાંતિરહિતપણે જાણે. (૧૬) શ્રી નાગસેનમુનિ તવાનુશાસનમાં કહે છે – तापत्रयोपतप्तेभ्यो भव्येभ्यः शिवशर्मणे । तत्त्वं हेयमुपादेयमिति द्वेधाभ्यधादसौ ॥ ३ ॥ જન્મ, જરા મરણના તાપથી દુખી ભવ્ય જીવોને મેક્ષનું સુખ પ્રાપ્ત થઈ જાય તે માટે સજ્જ હેય અને ઉપાદેય બે તત્વ બતાવ્યાં છે. बंधो निबन्धनं चास्य हेयमित्युपदर्शितं । हेयं स्याद्दुःखसुखयोर्यस्माद्वीजमिदं द्वयं ॥ ४ ॥ કબંધ અને તેનાં કારણને હેયતત્ત્વ ત્યાગવાયેગ્યતત્વ કહ્યું છે. કારણ કે એ બને ત્યાગવાગ્ય સાંસારિક દુખ તથા સુખનાં બીજ છે. मोक्षस्तत्कारणं चैतदुपादेयमुदाहृतं । उपादेयं सुखं यस्मादस्मादाविर्भविष्यति ॥ ५॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy