SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩ मणवयणकायरोहे रुज्झइ कम्माण आसवो Yणं । चिरबद्धं गलइ सई फलरहियं जाइ जोईणं ॥३२॥ મન, વચન, કાયાને રેકી લેવાથી નિયમથી કર્મોને આસવ રેકાઈ જાય છે. તથા ચિરકાલનાં બાધેલાં કર્મો આપોઆપ ફલરહિત થઈને ચગીના આત્માથી ખરી જાય છે. लहइ ण भव्वो मोक्खं जावइ परदव्ववावडो चित्तो। उग्गतवंपि कुणंतो सुद्धे भावे लहुं लहइ ॥३३॥ ઘેર તપ કરતાં છતાં પણ જ્યાં સુધી પરદામાં મન લયલીન છે ત્યા સુધી ભવ્ય જીવ મેક્ષ પ્રાપ્ત કરી શકતું નથી, કિંતુ શુદ્ધ ભાવમાં લીન થવાથી શીઘ્ર મુક્ત થઈ જાય છે. परदव्वं देहाइ कुणइ ममत्तिं च जाम तस्सुवरि । परसमयरदो तावं वज्झदि कम्मेहिं विविहेहिं ॥ ३४ ॥ શરીર આદિ પર દ્રવ્ય છે, જ્યાં સુધી આ જીવ તેના ઉપર મમતા કરે છે ત્યાં સુધી તે પરપદાર્થમાં રત બહિરાત્મા છે અને ત્યાં સુધી નાના પ્રકારના કર્મોથી બંધાય છે. रूसइ तूसइ णिच्चं इन्दियविसयेहिं संगओ मूढो । सकसाओ अण्णाणी णाणी एदो दु विवरीदो ॥३५॥ કષાયવાન અજ્ઞાની મૂઢ નિત્ય ઇન્દ્રિના મને વિષયો પામીને સંતુષ્ટ થાય છે, અમનોજ્ઞ વિશે પામીને ક્રોધિત થાય છે પરંતુ જ્ઞાની એથી વિપરીત વર્તે છે. ण मुएइ सगं भावं ण परं परिणमइ मुणइ अप्पाणं । जो जीवो संवरणं णिज्जरणं सो फुडं भणिओ ॥५५॥ જે જીવ પોતાના શુદ્ધ આત્મિક ભાવને છેડતા નથી તથા પર રાગાદિભામાં પરિણમતા નથી અને પોતાના આત્માને અનુભવ કરે છે તેમને પ્રગટરૂપથી સંવરરૂપ અને નિરારૂપ કહ્યા છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy