SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० कोहि डहिज जह चं-, दणं णरो दारुगं च बहुमोल्लं । णासेइ मणुस्सभवं, पुरिसो तह विसयलोभेण ॥१८२८।। જેમ કઈ માનવ બહુ કિંમતી ચંદનવૃક્ષને લાકડાં કે ઇંધણ માટે બાળી દે તેમ અજ્ઞાની પુરુષ ઈન્દ્રિય-વિષયેના લેભથી આ મનુષ્યભવને નાશ કરી દે છે. छंडिय रयणाणि जहा, रयणदीवा हरिज कहाणि । माणुसभवे वि छंडिय, धम्मं भोगेऽभिलसदि तहा ॥१८२९।। જેમ કેઈ પુરુષ રદ્વીપમાં જઈને રન્નેને છેડીને કાષ્ટને ગ્રહણ કરે તેમ આ મનુષ્યભવમાં અજ્ઞાની ધમને છોડીને ભોગેની અભિલાષા કરે છે. गंतूण गंदणवणं, अमियं छंडिय विसं जहा पियइ । माणुसभवे वि छंडिय, धम्म मोगेऽमिलसांदे तहा ॥ १८३० ।। જેમ કાઈ પુરુષ નંદનવનમાં જઈને અમૃતને છોડીને વિષ પીવે તેમ અજ્ઞાની આ મનુષ્યભવમાં ધર્મને છોડીને ભાગની અભિલાષા કરે છે. गुत्तिपरिखाहिं गुतं, संजमणयरं ण कम्मरिउसेणा । बंधेइ सत्तुसेणा, पुरं व परिखादिहिं सुगुत्तं ॥१८४२॥ - જેમ કેઈ કેટથી રક્ષિત નગરને શત્રુની સેના ભંગ કરી શકતી નથી, તેમ ત્રણગુણિરૂપી ખાઈ કેટથી રક્ષિત સંયમનગરને કર્મરૂપી વેરીની સેના ભાગ કરી શકતી નથી. अमुयंतो सम्मत्तं परीसहचमुकरे उदीरंता । णेव सदी मोत्तव्वा, एस्थ हु आराधणा भणिया ॥१८४२॥ પરિષહેની સેનાને સમૂહ આવી પહોંચે ત્યારે પણ જ્ઞાનીએ સમ્યગ્દર્શનને ન છેડતાં ભેદવિજ્ઞાનની સ્મૃતિને તજવા યોગ્ય નથી; આ દર્શન આરાધના કહી..
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy