SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૯ પામી શકતા નથી. શાસ્ત્રજ્ઞાન જે સમ્યગ્દર્શન સહિત હોય અને પછી સમ્મચારિત્રને પાળે છે તે મુક્ત થઈ જાય છે. परमाणुपमाणं वा मुच्छा देहादिवेसु जस्स पुणो । विजदि जदि सो सिद्धि ण लहदि सव्वागमधरोवि ॥ ३९-३ ॥ જેને શરીરાદિ પરવ્યોમાં પરમાણમાત્ર અલ્પ પણ મૂછ, (મમત્વ) વિદ્યમાન છે તે સર્વ આગમને જ્ઞાતા હોય તે પણ મેક્ષ પામી શકતો નથી. ण हवदि समणोत्ति मदो संजमतवसुत्तसंपजुत्तोवि । जदि सद्दहदि ण अत्थे आदपधाणे जिणक्खादे ॥ ६४-३ ।। જે કઈ સાધુ સંયમી હેય, તપસ્વી હોય, તથા સૂના જ્ઞાતા હોય પરંતુ આત્મા આદિ પદાર્થોમા જેની યથાર્થ શ્રદ્ધા ન હેય તે તે વસ્તુતાએ સાધુ નથી. (૪) શ્રી કુન્દકુંદાચાર્ય દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છે – मिच्छत्तं अविरमणं कसायजोगा य आसवा होति । पणपणचउतियभेदा सम्मं परिकित्तिदा समए ॥ ४ ॥ મિથ્યાત્વભાવ, એકાંત આદિ પાંચ પ્રકારે, અવિરતભાવ હિંસાદિ પાંચ પ્રકારે, કષાયભાવ ધાદિ ચાર પ્રકારે, એગ મન, વચન, કાયા ત્રણ પ્રકારે એ સર્વે કર્મોના આસવનાં દ્વાર છે, એમ આગમમાં સારી રીતે કર્યું છે. किण्णादि तिण्णि लेस्सा करणजसोक्खेसु गिदिपरिणामो । ईसाविसादभावो असुहमणत्ति य जिणा वेति ॥ ५१ ॥ કર્મોનાં અનેક કારણ અશુભ કે શુભ મન, વચન, કાયા છે તે વિષે અહીં કહે છે. કૃષ્ણ, નીલ, કાપત ત્રણ લેસ્થાનાં પરિણામ, ઇન્દ્રિયોના સુખમાં લંપટતા, ઈર્ષાભાવ, શેકભાવ, એ અશુભ મનના ભાવ છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy