SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ જેમ આ લોકમાં પાણી માછલીએને ગમનાગમનમાં ઉપકારી છે તેમ જીવ-પુદ્ગલાને ગમનાગમનમાં ધદ્રવ્ય સહકારી છે. जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ॥ ८६ ॥ ધદ્રવ્યની માફક અધ′દ્રવ્ય જીવ-પુદ્ગલને સ્થિતિમાં સહકારી છે, જેમ પૃથ્વી પ્રાણીઓને સ્થિતિમાં સહકારી છે. सव्वेसि जीवाणं सेसाणं तह य पुग्गलाणं च । जं देदि विवरमखिलं तं लोए हवदि आयासं ॥ ९० ॥ જે સર્વ જીવે ને, પુદ્ગલાને તથા શેષ ધર્મો, અધમ અને કાલને સ્થાન આપે છે તે આકાશ છે. જ્યાં આકાશ ખાલી છે તે અલેાકાકાશ છે, શેષ લેાકાકાશ છે. कालोति य ववदेसो सम्भावपरूवगो हवदि णिच्चो । ઉપબદ્ધતી અવો તીહતકાર્ફ || ૩૦૬ || સત્તારૂપ નિશ્ચયકલિદ્રવ્ય નિત્ય છે જે સભ્યેાને પરિવ વનમાં સહકારી છે. ખીજો વ્યવહારકાલ સમયરૂપ છે જે ઉત્પન્ન અને નાશ થાય છે. બહુ સમયેાની અપેક્ષાએ વ્યવહારકાલ દીર્ઘ સ્થાયી હાય છે. एदे कालागासा धम्माधम्मा य पुग्गला जीवा । लब्भंति दव्वसण्णं कालस्स दु णत्थि कायत्तं ॥ १०२ ॥ કાલ, આકાશ, અધર્મ, ધ, અધર્મ, પુદ્ગલ અને જીવ એ આ દ્રવ્ય છે, તેમાંથી કાલ દ્રવ્યને છેડીને પાચને અસ્તિકાય કહે છે. बादरसुहुमगदाणं खंधाणं पुग्गलोत्ति ववहारो । ते होंति छप्पयारा तेलोकं जेहिं णिप्पण्णं ॥ ७६ ॥ पुढवी जलं च छाया चउरिंदियविसयकम्मपाओग्गा । कम्मादीदा येवं छन्भेया पोग्गला होंति ॥ १ ॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy