SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ રૂપોમાંથી બને છે. સ્પર્શી ગમન-શુભ અશુભ), પ્રત્યેક (એક શરીરને એક સ્વામી), સાધારણ (એક શરીરના અનેક સ્વામી), ત્રસ (બે ઈન્ડિયાદિ), સ્થાવર, સુભગ (પરને સુંદર લાગતું શરીર), દુર્લગ (સુંદર નહિ લાગતું). સુસ્વર, દુસ્વર, શુભ (સુંદર), અશુભ, સૂક્ષ્મ (પરથી બાધા ન પામે), બાર, પર્યાસિ (પર્યાપ્તિ પૂર્ણ કરે), અપર્યામિ, સ્થિર, અસ્થિર, આય (પ્રભાવનાન), અનાદેય, યશકીર્તિ, અયશકીર્તિ, તીર્થકર. ગોત્રકર્મ ૨ પ્રકાર–ઉચ્ચગોત્ર (લેપૂજિત), નીચ ગોત્ર. અંતરાય ૫ પ્રકાર–દાતાંતરાય, લાલાંતરાય, ભેગા, ઉપભેગાવ, વીર્યતરાય. એમાંથી બંધને યોગ્ય ૧૨૦ ગણુઈ છે. ૫ બંધન, ૫ સંઘાત એ પાંચ શરીરમાં સમાય છે. સ્પર્શાદિ ૨૦ ને ૪ પ્રકૃતિરૂપ જ ગણી છે તથા સમ્યગમિથ્યાત્વ અને સમ્યફત્વ પ્રકૃતિને બંધ થતા નથી. એવી રીતે ૨૮ ઘટી ગઈ. ૧. મિથ્યાત્વગુણસ્થાનમાં–૧૨૦ માંથી ૧૧૭ ને બંધ થશે. તીર્થકર, આહારક અને આહારક અંગોપાંગને બંધ થતું નથી. ૨. સાસાદનમાં-૧૦૧ને બંધ થાય છે. નીચેની ૧૬ ને થતા નથી. મિથ્યાત્વ, નપુંસકવેદ, નરકાયુ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, હુંડક સંસ્થાન, અસં. સહનન, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ ૩. મિશ્રમ૧૦૧માં ની નીચેની ૨૭ સિવાય ૭૪ ને બંધ થાય છે. નિકાનિદ્રા, પ્રચલા–પ્રચલા, ત્યાનગૃદ્ધિ, અનંતાનુબંધી કષાય ચાર, સ્ત્રીવેદ, તિર્યંચાયુ, તિર્યંચગતિ, તિર્યંચગત્યાનુપૂવી, નીચ ગોત્ર, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાગતિ, દુર્ભગ, દુસ્વર, અનાય, ન્યોધથી વામન સુધીનાં ચાર સંસ્થાન, વસ્ત્રનારાથી કીલક સુધીનાં સંહનન ચાર, મનુષ્પાયુ, દેવાયુ.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy