________________
૩૩૦
तं चिदूपं निजात्मानं स्मर शुद्धं प्रतिक्षणं । यस्य स्मरणमात्रेण सद्यः कर्मक्षयो भवेत् || १३ -२ ॥ હે આત્મન ! તુ' ચૈતન્યસ્વરૂપ શુદ્ધ નિાત્માનું પ્રતિક્ષણ સ્મરણ કર, જેના સ્મરણ માત્રથી તરત ના ક્ષય થાય છે. संग विमुच्य विजने वसंत गिरिगह्वरे । शुद्धचिद्रूपसंप्राप्त्यै ज्ञानिनोऽन्यत्र निःस्पृहाः || ५ - ३ || જ્ઞાનીપુરુષો અન્ય સવ ઇચ્છાએ ત્યાગી, પરિગ્રહથી મુક્ત થઈ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનને માટે એકાંત-નિર્જન સ્થાન કે પર્વતની ગુફાએમાં વાસ કરે છે. कर्मागाखिलसंगे निर्ममतामातरं विना । शुद्धचिद्रपसद्ध्यानपुत्रसूतिर्न जायते ॥ ११३ ॥
સ કર્યાંથી, શરીર અને સર્વ પરિગ્રહ પ્રત્યે નિ મત્યરૂપી માતા વિના શુદ્ધ ચૈતન્યરૂપના સત્ય ધ્યાનરૂપી પુત્રની ઉત્પત્તિ થઈ શક્તી નથી.
नाहं किंचिन्न मे किंचिद् शुद्धचिपकं विना । तस्मादन्यत्र में चिंता वृथा तत्र लयं भजे ॥ १०-४ ॥
શુદ્ધ ચિદ્રુપ વિના અન્ય હુ* કાંઈ નથી કે નથી અન્ય કાઈ મારુ, તેથી ખીજાની ચિંતા કરવી વ્યર્યાં છે એમ જાણી હું એક શુદ્ધ ચિષમાં લીન થાઉં છું.
रागाद्या न विधातव्याः सत्यसत्यपि वस्तुनि ।
ज्ञात्वा स्वशुद्धचिद्रूपं तत्र तिष्ठ निराकुलः ॥ १०६ ॥
નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણી તેમાં સ્થિર થાવ અને નિરાકુલ રહે. અન્ય સત્ અસત્ કાઈ પદાર્થોમાં રાગદ્વેષાદ્ધિ ભાવે કરવા ઉચિત નથી.
चिद्रपोऽहं स मे तस्मात्तं पश्यामि सुखी ततः । भवक्षितिर्हितं मुक्तिर्निर्यासोऽयं जिनागमे ॥ ११-६ ॥