SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ સંયમી સમતાભાવરૂપી સૂર્યનાં કિરણોથી રાગાદિ અંધકારના સમૂહને જ્યારે નષ્ટ કરી નાંખે છે ત્યારે તે પોતાના આત્મામાં જ પરમાત્મસ્વરૂપને અવલેકે છે. साम्यसीमानमालम्व्य कृत्वात्मन्यात्मनिश्चयम् । पृथक् करोति विज्ञानी संश्लिष्टे जीवकर्मणी ॥६-२४॥ ભેદ વિજ્ઞાની મહાત્મા સમતાભાવની સીમાને પ્રાપ્ત કરી અને પિતાના આત્મામાં આત્માનો નિશ્ચય કરી અનાદિકાળથી મળેલાં જીવ અને કર્મને ભિન્ન જુદાં કરે છે. भावयस्व तथात्मानं समत्वेनातिनिर्भरम् । ૨ ચચા પરામ્ય પૃચર્ચમ્ I૮–૧૪મા હે આત્મન ! તુ પિતાના આત્માની સમતાભાવની સાથે એવી અતિ દઢ ભાવના કર કે જેથી પદાર્થોના સમૂહને રાગદ્વેષથી જવાનું બંધ થઈ જાય. ભાશ સથો વિપશ્ચત્તે ચાત્ત્વવિદ્યા: સર્ચ ક્ષMITI म्रियते चित्तभोगीन्द्रो यस्य सा साम्यभावना ॥११-२४॥ જેનાથી આશાઓ શીધ્ર નાશ પામે છે, અવિદ્યા-અજ્ઞાન ક્ષણમાં ક્ષય થઈ જાય છે અને ચિત્તરૂપી સપ મરણ પામે છે તે સમતાભાવના છે. साम्यमेव परं ध्यानं प्रणीतं विश्वदर्शिभिः । तस्यैव व्यक्तये नूनं मन्येऽयं शास्त्रविस्तरः ।।१३-२४॥ સકલ વિશ્વને જેનાર સર્વ સમતાભાવને ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે, તેને પ્રગટ કરવા માટે સર્વશાસ્ત્રને વિસ્તાર છે એમ હું માનું છું. तनुत्रयविनिर्मुक्तं दोषत्रयविवर्जितम् । यदा वेत्त्यात्मनात्मानं तदा साम्ये स्थितिर्भवेत् ॥१६-२४।। જ્યારે ચગી પિતાના આત્માને ઔદારિક તૈજસ અને કાર્પણ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy