SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ 30. हिंसोज्झित एकाकी सर्वोपद्रवसहो वनस्थोऽपि । । । . तरुरिख नरो न सिध्यति सम्याबोधाहते जातु ॥ १६ ॥ જે સમ્યફાન ન હોય તે મનુષ્ય કદાપિ મેક્ષને સાધી શક નથી. જોઈએ તે એ હિંસારહિત થઈ એકાકી સર્વ ઉપદ્રવને સહન કરતે વનમાં વૃક્ષ સમાન ઊભે રહેને? ' ' (२८) श्री मुलायात सरसभुश्ययमाथी:संगादिरहिता धीरा रागादिमलवर्जिताः । शान्ता दान्तोस्तपोभूषा मुक्तिकांक्षाणतत्पराः ॥ १९६ ।। मनोवाकाययोगेषुः प्रणिधानपरायणाः । वृत्ताढया ध्यानसम्पन्नास्ते पात्रं करुणापराः ॥ १९७ ॥ જે પરિગ્રહાદિથી રહિત છે, ધીર છે, રાગદ્વેષાદિ કમળથી રહિત છે, શાંત-કષાયથી રહિત છે, દાંત-ઈદ્રિયવિજ્યા છે, તપસ્વી છે, મુક્તિની ઈચ્છામાં તત્પર છે, મન, વચન અને કાયા એ ત્રણે ઉત્તમપાત્ર મુનિ છે. आतरौद्र परित्यागाद् धर्मशुक्लसमाश्रयात् । जीवः प्राप्नोति निर्वाणमनन्तसुखमच्युतं ॥ २२६ ॥ આર્વ અને રૌદ્ર ધ્યાનના ત્યાગથી અને ધર્મધ્યાનને શુકલધ્યાનને અગીકૃત કરવાથી જીવ અનંત સુખમય અવિનાશી નિર્વાણને प्रास हरे छे. आत्मा वै सुमहत्तीर्थ यदासौ प्रशमे स्थितः । यदासौ प्रशमो नास्ति ततस्तीर्थनिरर्थकम् ॥ ३११ ॥ शीलवतजले स्नातुं शुद्धिरस्य शरीरिणः । । मन तु स्नातत्य तीर्थेषु सर्वेष्वपि महीतले' ॥ ३१२ ॥ । रागादिवर्जितं स्नानं ये कुर्वति दयापरा.। । तेषां निर्मलता योगैर्न च स्नातस्य वारिणा"। ३१३ ॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy