SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ वचनविरचितैवोत्पद्यते भेदबुद्धि हगवगमचरित्राण्यात्मनः स्वं स्वरूपम् । अनुपचरितमेतञ्चतनैकस्वभावं व्रजति विषयभावं योगिनां योगदृष्टेः ॥ ७९ ॥ સમ્યગ્દર્શન,જ્ઞાન, ચારિત્ર એવી ભેદરૂપ મેક્ષમાની બુદ્ધિ વચતેથી રચેલી છે, વાસ્તવમાં આ રત્નત્રય આત્માને સ્વસ્વભાવ છે. ગીગદષ્ટિઠારા આ ચેતનમય એક સ્વસ્વભાવને અનુભવ કરે છે. (૨૫) શ્રી પદ્મદિમુનિરચિત એકવસતિમાંથી – दर्शनं निश्चयः पुंसि वोधस्तद्वोध इष्यते ।। स्थितिरत्रैव चारित्रमितियोगः शिवाश्रयः ॥ १४ ॥ શુદ્ધાત્માને નિશ્ચય તે સમ્યગ્દર્શન છે, શુદ્ધાત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે, શુદ્ધાત્મામાં સ્થિતિ તે સમ્યફચારિત્ર છે. તે ત્રણેનાં . અભેદ રૂપ પરિણામ–એકતા તે મોક્ષમાર્ગ છે. " મેન હિ ચૈતન્ય નિરોડથવા कोऽवकाशो विकल्पानां तत्राखण्डैकवस्तुनि ।। १५ ॥ અથવા શુહનિશ્ચયનયથી એક ચિતન્ય એજ મેક્ષમાર્ગ છે. અખંડ વસ્તુ આત્મામાં ભેદરૂપ વિકલ્પને અવકાશ ક્યાં છે? , साम्यमेकं परं कार्य साम्यं तत्त्वं परं स्मृतम् । 'साम्यं सर्वोपदेशानामुपदेशो विमुक्तये ॥ ६ ॥ ઉત્તમ સમતા એ જ એક ઉત્કૃષ્ટ કર્તવ્ય છે. ઉત્તમ સમતા એ જ એક ઉત્કૃષ્ટ તત્વ કહ્યું છે. ઉત્તમ સમતા એ જ સર્વ ઉપદેશોમાં સારરૂપ ઉપદેશ એક્ષને માટે પ્રરૂપેલ છે. साम्यं सद्बोधनिर्माणं शश्वदानंदमंदिरम् ।। । । સાર્ચ સુદામનોરુપ દ્વારા મોક્ષના ૭ છે , ' ' સમતાભાવ એ જ સમ્યજ્ઞાનનું નિર્માણ કરનાર છે. સમતાભાવ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy