SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः । स्थितिरात्मनि चारित्रं कुत एतेम्यो भवति बन्धः ॥ २१६ ।। પિતાના આત્મતત્વનો દઢ નિશ્ચય તે સમ્યગ્દર્શન છે, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને પિતાના આત્મામાં જ સ્થિતિ તે સમ્યફચારિત્ર છે. આનાથી બધ કેમ થાય? છૂટાય જ, (૨૦) શ્રી અમૃતચદ્રાચાર્ય કૃત તત્વાર્થસારમાંથી – पश्यति स्वस्वरुपं यो जानाति च चरत्यपि । दर्शनज्ञानचारित्रत्रयमात्मैव स स्मृतः ॥८॥ જે પિતાના આત્મસ્વરૂપની શ્રદ્ધા કરે છે, જાણે છે અને અનુભવ કરે છે તે આત્માને દર્શન–શાન ચારિત્રરૂ૫ આત્મા કહ્યો છે. (૨૧) શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસાર કલશમાંથી – उदयति न नयश्रीरस्तमेति प्रमाण कचिदपि च न विद्मो याति निक्षेपचक्रं । किमपरमभिध्मो धाग्नि सर्वकषेऽस्मिસનુમવમુખતે મારિ દૈતમે . ક. ૨ સવ તેજેને મંદ કરનાર આત્માની જ્યોતિને અનુભવ જાગૃત થાય છે ત્યારે તેની લક્ષ્મી ઉદયમાં આવતી નથી. પ્રમાણેના વિકલ્પ અસ્ત થઈ જાય છે અને નિક્ષેપને સમૂડ પણ કયાં ચાલ્યા જાય છે તે હું જાણતો નથી. અધિક શું કહેવું? આત્માનંદ સિવાય અન્ય કાંઈ પ્રકાશિતું નથી. भूतं भांतमभूतमेव रभसान्निर्भिद्य बंधं सुधीयद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलंकपंकविकलो देवः स्वयं शाश्वतः ॥गा. १२अ. १॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy