SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ શીલ, સમાધિ અને સયમદ્વારા પ્રજ્વલિત, સંસારના ખીજભૂત વાસના અને ક્રર્માને બાળી નાખે છે, . (૮) શ્રી વટ્ટરસ્વામીકૃત મૂલાચારની અનગાર ભાવના. दंतेंदिया महरिसी रागं दोसं च ते खवेदूणं । झाणोवजोगजुत्ता खवेंति कम्मं खविदमोहा ॥ ११५ ॥ જે મહામુનિ પ્રક્રિયાનું દમન કરનાર છે, તે ધ્યાનમાં ઉપયોગ સયુક્ત કરી, રાગદ્વેષને ક્ષય કરી અને સરમેહના નાશ કરી ક્રમેનિા ક્ષય કરે છે. अट्ठविहकम्ममूलं खविदकसाया खमादिजुत्तेहिं । उद्धदमूलो व दुमो ण जाइदव्वं पुणो अत्थि ॥ ११६ ॥ જેમ વૃક્ષનું મૂલ ઊખડી જવાથી તે ફરી ઊગતુ' નથી તેમ આઠે પ્રકારનાં કર્મીના મૂલ કારણરૂપ કષાયને ક્ષમાદિ ભાવાથી યુક્ત થઈ જીવ ક્ષય કરે છે પછી પુનઃ ક્રમ બધાતા નથી. जह ण चलइ गिरिरायो अवरुत्तरपुव्वद क्खिणेवाए । - વમત્તિવો નોની અમિવળ શાયરે શાળ ॥ ૨૨૮ ॥ જેમ સુમેરુ પર્યંત પૂર્વ, પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરના પર્વનેાથી ચલાયમાન થતા નથી તેમ યેાગી નિશ્ચળપણે નિરંતર ધ્યાન કરે છે. (૯) શ્રી વટ્ટકેરસ્વામીકૃત મૂલાચારના સમયસારમાંથી ઃ-~~-~ धीरो वइरागपरी थोवं हि य सिक्खिदूण सिज्झदि हु । णय सिज्यदि वेरम्गविहीणो पढिदूण सव्वसत्थाई ॥ ३ ॥ જે સાધુ ધીર છે, વૈરાગ્યવાન છે, તે થાડાં પણ શાસ્ત્ર શીયેા હાય છતાં સિદ્ધિને પામે છે પરતુ સર્વ શાસ્ત્રોના શીખનાર પણ વૈરાગ્ય રહિત હાય તા તે સિદ્ધિને પામતા નથી. भिक्खं चर वस रण्णे थोवं जेमेहि मा बहू जंप ! दुःखं सह जिण णिद्दा मेत्ति भावेहि हुँवेरगं ॥ ४ ॥ જે આત્માના સાધક સાધુ છે તેને આચાર્ય ભગવાન કહે છે ક્રુ ભિક્ષાથી ભાજન, દંર, એકાંત વનમા નિવાસ કર, થેાડા
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy