SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ એક નિજ સ્વભાવ પદને જે કર્મોથી છૂટવા ઈચ્છતા હોય તે. તું ગ્રહણ કર कह सो धिप्पदि अप्पा पप्णाए सो दु धिप्पदे अप्पा । जह पप्णाए विभित्तो तह पण्णा एव चित्तव्वो ॥२९६।। पण्णाए चित्तव्वो जो चेदा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झपरेत्ति णादव्या ॥ ३१९ ॥ આત્માને કેવી રીતે ગ્રહણ કરી અનુભવ કરે? એવા મુમુક્ષના પ્રશ્નને આચાર્ય ભગવાન પ્રત્યુત્તર આપે છે–પ્રજ્ઞા, ભેદવિજ્ઞાન કે વિવેકભાવથી આત્માને ગ્રહણ કરે જોઈએ જે પ્રજ્ઞાથી આ આત્મા સર્વ રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ અને શરીરાદિ નેકમ તથા સર્વ અન્ય જીવ અને પુદગલાદિ દ્રવ્યોથી ભિન્ન જણાય છે તે જ પ્રજ્ઞાથી આભા ગ્રહણ કરવો જોઈએ. જેમ જે બુદ્ધિથી ચોખા અને છોતરાં ભિન્ન ભિન્ન જાણ્યા છે તે બુદ્ધિથી ચેખાને પ્રજનભૂત જાણી ગ્રહણ કરવામાં આવે છે તેમ જે વિવેકથી આત્માને પરથી ભિન્ન જાણ્યો છે તે વિવેકથી તે આત્માને ગ્રહણ કરવો જોઈએ. જેને પ્રજ્ઞાથી ગ્રહણ કરે છે તે જ્ઞાતા આત્મા હું જ નિશ્ચયથી છું, તેથી હુ પિતાનામાં જ સ્થિર થાઉં છું, તથા પિતાનાથી ભિન્ન જે સર્વ ભાવે છે તે બધા પર છે એમ જાણું છું, એમ જાણવું એ જ ઉચિત છે. णवि एस मोक्खमग्गो पाखंडी गिहमयाणि लिंगाणि । दसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा विति ॥ ४३२ ।। जह्मा जहितु लिंगे सागारणगारि-एहि वा गहिदे । दसणणाणचरित्ते अप्पाणं जुज मोक्खपहे ॥ ४३३ ।। मुक्खपहे अप्पाणं ठवेहि वेदयहि झायहि तं चेव । तत्येव विहर णिश्च मा विहरसु अण्णदव्वेसु ॥ ४१२ ॥ નિશ્ચયથી સાધુને કે શ્રાવકને બાહ્ય વેષ-ચારિત્રનું ગ્રહણ એ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy