SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્ત્ર જુનું, લાલ, જાડું હોય કે નાશ પામે તો તેથી કોઈ પિતાને જીર્ણ, લાલ, જાડે કે નષ્ટ માનતા નથી તેમ શરીર જુનું, લાલ આદિ થવાથી કંઈ આત્મા જુને, લાલાદિ થતો નથી. अन्तवाऽऽत्मनस्तत्त्वं बहिर्दया ततस्तनुम् ।। उभयोर्भेदनिष्णातो न स्खलत्याऽऽत्मनिश्चये ।।८३-३२॥ આમતત્ત્વને અતરંગમાં નિહાળી અને શરીરાદને બાહ્ય જાણું એમ બનેના ભેદને જાણવામાં કુશળ એવા જ્ઞાની આત્માના સ્વરૂપના નિશ્ચયને વિષે ભૂલ ખાતા નથી. अतीन्द्रियमनिर्देश्यममूर्त कल्पनाच्युतम् । વિવાન વિદ્ધિ વ્યક્ષિાનાભાભના ૧૨-૩રા હે આત્મન ! તું આત્માને આત્મામાં આત્મધારાએ જાણ કે એ અતીકિય છે, વચનથી કહેવા યોગ્ય નથી, અમૂર્તિક છે, કલ્પનાએથી મુક્ત છે અને ચિદાન દમય છે. निखिलभुवनतत्त्वोद्भासनैकप्रदीपं । निरुपधिमधिरूढं निर्भरानन्दकाष्ठाम् ।। परममुनिमनीषीद्भेदपर्यंतभूतं । परिकलय विशुद्ध खात्मनात्मानमेव ॥१०३-३२।। હે આત્મન ! તું તારા આત્માન તારા આત્માથી શુદ્ધ અનુવ કરે કે આ આત્મા સર્વ લોકના પદાર્થોના સ્વરૂપને યથાર્થ પ્રગટ કરનાર અદ્વિતીય દીવે છે, અતિશય સહજાનંદની સીમાને ઉપાધિરહિતપણે પ્રાપ્ત છે, તથા પરમ મુનિઓની બુદ્ધિને વિષે ઉત્કૃષ્ટતા પર્યત પ્રગટ છે એવા સ્વરૂપવાળે છે सोऽहं सकलवित्सार्वः सिद्धः साध्यो भवच्युतः । પરમાત્મા પોતિર્વિશ્વર્શ નિનઃ | ૨૮–૪૦ | तदासौ निश्चलोऽमूर्तो निष्कलङ्को जगद्गुरुः । चिन्मानो विस्फुरत्युच्चैायध्याविवर्जितः ॥२९-४०॥ મને તારા કરનાર આત્મા અ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy