SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અને ભયાનક એવા આ સંસારરૂપી મરભૂમિમાં આ જીવ, એક જ ભ્રમણ કરે છે. । स्वयं स्वकर्मनिर्वृत्तं फलं भोक्तुं शुभाशुभम् । शरीरान्तरमादत्ते एकः सर्वत्र सर्वथा ॥ २-४ ॥ આ સંસારમાં આ આત્મા પોતે એકલે પોતાનાં કરેલાં કર્મોના અનુસારે સુખ દુઃખરૂપ ફલ ભોગવે છે. અને એક જ બધી ગતિએમાં એક શરીરથી બીજું શરીર એમ અનેક શરીરો ધારણ કરે છે. संयोगे विप्रयोगे च संभवे मरणेऽथवा । सुखहुःखविधौ वास्य न सखान्योऽस्ति देहिनः ॥ ४-४ ॥ આ જીવને સાગ કે વિચાગમાં, જન્મમાં કે મરણમાં, સુખમાં કે દુખમાં કઈ પણ મિત્ર કે સાથી નથી. એને એકલાને જ ભોગવવા પડે છે. अज्ञातस्वस्वरूपोऽयं लुप्तबोधादिलोचनः । भ्रमत्यविरतं जीव एकाकी विधिवञ्चितः ।। ८४ ॥ આ જીવ પોતાના સ્વરૂપને અજાણ્ય જ્ઞાનાદિ ચનથી રહિત, પિતાના અજ્ઞાનને લઈને કર્મોથી ઠગાયેલ એકલે દીર્ઘકાળથી પરિભ્રમણ કરે છે, एकः स्वर्गी भवति विबुधः स्त्रीमुखाम्भोजभृङ्गः । एकः श्वानं पिबति कलिल छिद्यमानः कृपाणः ॥ एकः क्रोधाद्यनलकलितः कर्म बन्नाति विद्वान । एकः सर्वावरणविगमे ज्ञानराज्यं भुनक्ति ॥ ११-४॥ આ જીવ એકલે સ્વર્ગમાં દેવ થાય છે તથા ભ્રમર સમાન સ્ત્રીના મુખકમળ ઉપર આસક્ત થાય છે, એકલો જ નરકમાં ઊપજી. તલવારોથી છિન્નભિન્ન થતો ખારા જલને પીએ છે, એટલે જ ક્રોધાદિ અગ્નિથી બળત કર્મો બાધે છે અને આજીવ એકલો જ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy