SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પ . હું ગૌર વર્ણ છું, હું રૂપવાન છું, હું દઢ છું, હું બળવાન છું, હે જાડે છું, હું પાતળો છું, હું કાર , હું દેવ છું, હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું નારકી છું, હું નપુંસક છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું; હે મૂઢ! આવી મિથ્યા કલ્પના કરી તું તારા આત્માને સમજ નથી. આત્મા તે નિત્ય, જ્ઞાન સ્વભાવવત છે, સર્વ મળ રહિત છે અને સર્વ આપત્તિઓથી મુક્ત છે. सचिवमंत्रिपदातिपुरोहितास्त्रिदशखेचरदैयपुरंदराः । यमभटेन पुरस्कृतमातुरं भवभृतं प्रभवंति न रक्षितुम् ।। ११२॥ જ્યારે કેઈસ સારી, રોગી પ્રાણ મરણરૂપી સુભટથી પકડાય છે ત્યારે પ્રધાન, મંત્રી, પાયદળ, પુરોહિત, દેવ, વિદ્યાધર, દૈત્ય અને ઈદ આદિ કેઈ પણ રક્ષા કરવા સમર્થ નથી. विविधसंग्रहकल्मषमंगिनो विदधतेंगकुटुंबकहेतवे । अनुभवंत्यसुखं पुनरेकका नरकवासमुपेत्य सुदुस्सहम् ॥ ११४॥ પ્રાણી શરીર અને કુટુંબના મેહને લીધે તેને માટે અનેક પ્રકારના પાપને ઉપાજે છે, પરંતુ તે એકલે જ નરક ગતિમાં ઊપજી તેના ફળરૂપ અસહ્ય દુખે ભોગવે છે. (૧૮) શ્રીચંદજીકૃત વૈરાગ્યમણિમાળામાંથીઃएको नरके याति वराकः स्वर्गे गच्छति शुभसविवेकः । राजाप्येकः स्याञ्च धनेशः एकः स्यादविवेको दासः ॥ ९ ॥ एको रोगी शोकी एको दुःखविहीनों दुःखी एकः । व्यवहारी च दरिद्री एक एकाकी भ्रमतीह वराकः ॥ १० ॥ આ જીવ એકલો જ બિચારે તરફ જાય છે, કેઈ વખત પુણ્ય બાંધી એક જ સ્વર્ગમાં જાય છે, આ જીવ એકલો જ કઈ વખત રાજા, કેઈ વખત ધનવાન, કઈ વખત અજ્ઞાની અવિવેકી દાસ થઈ જાય છે. એક જ રોગી, શેકી થાય છે, એકલે જ સુખી અને ૧૫
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy