SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ વામા મર્યાદા, ન્યાય, અને ધર્મનું ઉલ્લંધન કરી પ્રવત ન કરવુ પડે તે સ કાર્યો અશુભ ભાવેથી થાય છે. જે કાર્યાંમાં મંદ કષાય ભાવ કરવા પડે–રાગ તે હોય પણ પેાતાના સ્વાર્થીના ત્યાગ હાય; ઇંદ્રિયના વિષયાની લંપટતા ન હેાય, તે સ કાર્યો શુભભાવ દ્વારા કરાય છે. જેવાં કેઃ–દયા, આહાર–ઔષધિ-અભય અને જ્ઞાનદાન, સત્ય વચન, ન્યાયી પ્રવર્તન, બ્રહ્મચર્ય રક્ષા, સંતાષ, પરાપકાર, સેવાશુછ્યા, યથા ચેાગ્ય વિનય, હિતકારી વન, પરમાત્માની ભક્તિ, ધર્મ શાસ્ત્ર અભ્યાસ, ગુરુસેવા, સંયમાચરણ ઇત્યાદિ કા શુભભાવથી થાય છે, એમાં રાગ કે લાભ મદ હોય છે. અને શુભ કે અશુભ ભાવે! જીવના સ્વભાવથી દૂર છે. આ જીવને સ્વભાવ તેા વીતરાગ, વીદ્વેષ, વીતમાહ અને પરમ શાંત ઉદાસીન છે. એમાં શુભ ભાવથી કે અશુભ ભાવથી રાગ, દ્વેષ, મેાહ રૂપ કાઈ વ્યવહાર કરવાના હાતેા નથી. તેથી તે આત્માના સ્વાભાવિક ભાવ, શુદ્ધ ભાવ કે શુદ્દોપયોગ છે. પાણી ભરેલાં ચૌદ વાસણા છે, પહેલામાં બધાથી વધારે લાલ રગ મેળવેલા છે, પછી આછા એછે! દશ વાસણેામાં મેળવેલા છે, ૧૧માથી ૧૩મા સુધીના વાસઊામા પવનથી પાણી હાલતુ છે, ચૌદમા વાસણના પાણીમા ચ ચળતા પશુ નથી પરતુ કઈક સહેજ માટી મળેલી છે. પંદરમા વાસણમાં એવું શુદ્ધ પાણી છે કે જેમા નથી ાઈ ર ગની મેળવણી, નથી પવનની ચચળતા કે નથી સડેજ પણ માટી મળેલી, હવે જો વિચારી જોઈએ તે! જે ચૌદ વાસણામા પાણી છે તે પરમા વાસણુના પાણીના બરાબર જ છે. અ તર માત્ર નાંખેલી પર વસ્તુના સંયેાગના કારણે છે. રંગ, હવા કે માટીને સયેાગ છે. તેવી રીતે સર્વ જીવા સ્વભાવ અપેક્ષાએ શુદ્ધ, વીતરાગ, પરમાત્મા સિદ્ધ ભગવાન સમાન છે. સિદ્ધ પૂર્ણ શુદ્ધાત્મા છે. બાકીના સ`સારી આત્માએ ન્યૂનાધિકપણે કર્મ રૂપી રજના સંયેાગવાળા છે તેથી નાના પ્રકારે રજ મિશ્રિત પાણી સમાન દેખાય છે, પરંતુ સ્વભાવ સર્વાંના એકરૂપ છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy