SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સમ્યફશુણોના સમૂહરૂપ રતનને સમુદ્ર છે, ઉત્પાત વ્યય ધ્રુવમય સત્. છે, નિજ દ્રવ્ય સત્તાથી અભિન્ન છે, એ આત્માની સહજાનંદ અનુભવ દશાએ વચનથી કહેવાની વાત નથી, વચન અગોચર છે. ભોગ રોંગસે દેખિ, જોગ ઉપયોગ બઢાય, આન ભાવ દુખ દાન, ગ્યાનક ધ્યાન લગાય; સકલપ વિકલપ અલપ, બહુત સબ હી તજિ દીને, આત દકંદ સુભાવ, પરમ સમતારસ ભીને; ઘાનત અનાદિ ભ્રમવાસના, નાસ કુવિદ્યા મિટ ગઈ, અંતર બાહર નિરમલ ફટક, ઝટક દશા ઐસી ભઈ. ૧૦ ભોગેને રોગ જેવા જાણ્યા, મન, વચન અને કાયાના યોગમાંથી ઉપયોગ ખડી આત્મયોગમાં ઉપગ જોડો, અન્ય પરભાવને દુઃખદાયક જાણ્યા અને જ્ઞાન (આત્મા)માં એકાગ્રતા કરી. સંકલ્પ વિક૫, જૂનાધિકત્વએ સર્વેને ત્યાગ કર્યો. આનંદસમૂહ પરમ સમતા રસ સ્વભાવમાં લીન થશે. ઘાનતરાય કહે છે કે તેથી અનાદિની શ્રમ વાસના વિલય પામી, અવિદ્યા દૂર થઈ, અને ક્ષણમાં બાહ્યાંતરે શુદ્ધ ફટિક સમાન નિર્મળ દશા પ્રગટી. સવૈયા ૨૩ લોગનિસૌ મિલન હમક ખ, સાહનિસોં મિલન દુખભારી; ભૂપતિસૌ મિલન મરને સમ, એક દસા મોહિ લાગત પ્યારી; ચાહકી દાહ જલે જ્યિ મૂરખ, બે–પરવાહ મહા સુખકારી, ઘાનત યાહૌં ગ્લાનિ અવંછક, કર્મકી ચાલ સખે જિન ટારી ૨૭ લેકેને મળવું એ દુઃખદાયી છે, શાહુકારને મળવું તેથી વધારે દુઃખદાયી છે, અને ભૂપતિને મળવું તે મરણ સમાન છે. મને તે એકદશા–એકાંત આત્મદશામાં બહુ પ્રેમ છે. મૂર્ખ છ તૃષ્ણાની અગ્નિમાં બળ્યા કરે છે; પણ ઉદાસીનતા મહાસુખકારી છે. દાતરીય
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy