SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ જે શુદ્ધ ચૈતન્ય છે તે જ હું... એમાં જરાય સશય નથી. આ કલ્પનાથી પણ રહિત તે સહજ આનંદનું મંદિર છે. साम्यं सद्बोधनिर्माणं शश्वदानन्दमन्दिरम् । साम्यं शुद्धात्मनो रूपं द्वारं मोक्षैकसझन ॥ ६७ ॥ સમતા ભાવ સભ્યજ્ઞાનનું નિર્માણ-માપનાર છે. સમતા ભાવ શાશ્વત સહજાનદનુ મદિર છે. સમતા ભાવ શુદ્ધાત્માનું સ્વરૂપ છે. સમતા ભાવ મુક્તિમહેલનુ એક દ્વાર છે. (૨૭) શ્રી શુભચદ્રાચાર્ય નાના વમાં લખે છેઃ— अत्यक्ष विषयातीतं निरौपम्यं स्वभावजम् । अविच्छिन्नं सुखं यत्र स मोक्षः परिपठयते ॥ ४-८ ॥ જ્યાં અતીન્દ્રિય, ઇંદ્રિયાના વિષયેાથી રહિત, અનુપમ, સ્વાભાવિક, અવિનાશી સહજસુખ છે તે મેક્ષ કહેવાય છે. नित्यानन्दमयं शुद्धं चित्स्वरुपं सनातनम् । 'पश्यत्यात्मनि परं ज्योतिर द्वितीयमनव्ययम ।। ३५-१८ ।। હું નિત્ય સહજાન દમય છું, શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું, સનાતન ઘું, પરમેષ્કૃષ્ટ જ્યેાતિ સ્વરૂપ શ્રુ, અનુપમ ખ્રું, અવિનાશી છું, એમ નાની પેતાના અંતરમાં પેાતાને દેખે છે. यत्सुखं वीतरागस्य मुनेः प्रशमपूर्वकम् । न तस्यानन्तभागोऽपि प्राप्यते त्रिदशेश्वरैः ॥ ३-२१ ।। વીતરાગી મુનિને પ્રસન્ન ભાવપૂર્વક જે સહજસુખ હાય છે તેના અનંતમા ભાગનું સુખ પણ દ્રોને હેતુ નથી. स कोऽपि परमानन्दो वीतरागस्य जायते । येन लोकत्रयैश्वर्यमप्यचिन्त्यं तृणायते ॥ १८-१३ ॥ વીતરાગી મહાત્માને એવા ક્રેાઈ પરમાનદ પ્રગટે છે કે જેના આગળ ત્રણે લેાકતુ અચિત્ય ઐશ્વય તૃણુસમાન ભાસે છે. '
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy