SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानज्योतिरुदेति मोहतमसो भेदः समुत्पद्यते । सानंदा कृतकृत्यता च- सहसा स्वांते समुन्मीलति ।। यस्यैकस्मृतिमात्रतोपि भगवानत्रैव देहांतरे । देवः तिष्ठति मृग्यतां स रभसादन्यत्र कि धावति ।। १४६॥ જ્યારે મેહરૂપી અંધકાર દૂર થઈ જાય છે, જ્ઞાનતિને પ્રકાશ થાય છે, તે સમયે અંતરંગમાં સહજસુખને અનુભવ થાય છે તથા કૃતકૃત્યપણું ઝલકે છે. જેના સ્મરણ માત્રથી જ એ જ્ઞાનજ્યોતિ પ્રગટે છે, તે ભગવાન આત્મદેવ તારા દેહ દેવળમાં બિરાજે છે. તે તારા પિડમાં તું શીઘ તેની બેજ કર, બહાર ક્યાં દોડી રહ્યો છે? मिन्नोऽहं वपुषो बहिर्मलकृतान्नानाविकल्पौधतः । शब्दादेश्च चिदेकमूर्तिरमलः शांतः सदानंदभाक् ।। इत्यास्था स्थिरचेतसो दृढतरं साम्यादनारंभिणः । संसाराद्भयमस्ति किं यदि तदप्यन्यत्रः कः प्रत्ययः ॥१४८॥ આ મળને બનેલા બાહ્ય. શરીરથી હું ભિન્ન છું. મનના વિકલ્પોથી પણ ભિન્ન છું, શબ્દાદિથી ભિન્ન છું, હું એક ચેતનામ તિ છું, નિર્મળ છું, શાંત છું, સદા સહજસુખને ધરનાર છું. જેના ચિત્તમાં એવી શ્રદ્ધા હય, જે શાંત હોય, આરંભ રહિત હેય એને સંસારથી શું ભય હેય? તે પછી બીજા ભયનું કેઈ કારણ નથી. सतताभ्यस्तभोगानामप्यसत्सुखमात्मजम् । अप्यपूर्व सदित्यास्था चित्ते यस्य स तत्त्ववित् ॥ १५० ॥ તે તત્ત્વજ્ઞાની છે કે જેના ચિત્તમાં એવી શ્રદ્ધા છે કે નિરંતર અભ્યાસમાં આવતુ ઇયિ ભોગેનું સુખ અસત્ય છે અને આત્માથી ઉત્પન્ન સ્વાધીન સહજસુખ અપૂર્વ છે. સત્ છે. (૩૬) શ્રી પદ્મનંદિમુનિ એકત્વ સપ્તતિમાં કહે છે. सम्यग्हग्बोधचारित्रं त्रितयं मुक्तिकारणम् । ' मुक्तावेव सुखं तेन तत्र यत्नों विधीयताम् ॥ १३ ॥ ૧૧
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy