SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ સંસારમાં પુણ્યકર્મના વિપાક (ફળ)થી ઇંદ્રિયોનું ઇષ્ટ સુખ ભાસે છે પરંતુ મેક્ષમાં સર્વ કબા કલેશ મટી જવાથી સ્વાભાવિક અનુપમ ઉત્તમ સુખ છે. (૧૬) શ્રી અમૃતચંદ્રાચાર્ય સમયસાર કલશમાં કહે છે - चैगुप्य जडरूपतां च दघतोः कृत्वा विभाग द्वयोरन्तारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च । भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ॥ २-५ ॥ રાગપણું તે જડનો ધર્મ છે, આત્માને ધર્મ ચૈિતન્યપણું છે. એ પ્રમાણે રાગ અને જ્ઞાન ગુણનું નિર્મળ ભેદજ્ઞાન જ્યારે ઉદય પામે છે ત્યારે તે હે! સંતપુરુષ,રાગથી ઉદાસીન થઈ શુદ્ધ જ્ઞાનમય એક આત્માને જ અનુભવ કરી તેમાં લીન થઈ સહજસુખને આસ્વાદ લે. एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् । અપાવ માન્તિ પચચારિ ચપુ ! ૭-૬ અધ્યાય કલશ ગાથા ૧૩૯ જે પદમાં આપત્તિઓ નથી તે એક આત્માના શુદ્ધપદને સ્વાદ લેવા જોઈએ જેથી સહજસુખ પ્રાપ્ત થાય. તેના આગળ અન્ય સર્વ પદે અયોગ્ય જણાય છે. य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्ये । विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबंति ॥ २४-२ અ. ક. ગા. ૭૦ જે કોઈ વ્યવહારનય અને નિશ્વયનને પક્ષપાત ત્યાગી પિતાના આત્માના સ્વભાવમાં નિત્ય મગન થઈ જાય છે, તે સર્વ વિકલ્પજાળાથી સુક્ત હેવાથી અને શાંત ચિત્ત હેવાથી સાક્ષાત સહજુસુઅરૂ અમૃતને પીવે છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy