________________
૧૨૪
ઇન્દ્રિય રૂપી સૈનિકેને જે જીતે તે જ સાચા સાધુ મહાત્મા છે. જે એ ઈન્દ્રિયોને મિત્ર થઈ તેમને વશ વર્તે છે તે સ્વપર ઘાતી હેવાથી મહાપાપી છે. મૌનકે ધરેયા ગૃહત્યાગ કરેલા વિધિ,
રીતિકે સયા પરનિદાસ અઠે હૈ, વિદ્યાકે અભ્યાસી ગિરિકંદરાકે વાસી શુચિ,
અંગકે અચારી હિતકારી ન છૂટે હૈ, આગમકે પછી મન લાએ મહા કાઠી ભારી,
કણકે સહનહાર રામાÉ સે છે હૈ, ઇત્યાદિક જીવ સબ કારજ કરત રીતે, | ઈન્ડિયનકે જીતે વિના સમ અંગ જૂઠે હૈં. ૭૧
મૌન ધારણ કરે, ગૃહ ત્યાગ કરે, સર્વ વિધિ પદ્ધતિનું પાલન કરે, પરનિદાથી દૂર રહે, વિદ્યાભ્યાસ કરે, પર્વતની ગુફાઓમાં વાસ કરે, શરીરને સાફ-સ્વચ્છ રાખે, શાસ્ત્રને અનુકૂળ હિતકારી વચને બેલે, આગમ-શાસ્ત્રોને મુખપાઠ કરે, દુનિવાર એવા મનને વશ કરે, અનેક કષ્ટોને સહન કરે, સ્ત્રીઓમા આસક્તિ ના કરે એવા અનેક કાર્યો જીવ કરે છતાં જ્યાં સુધી ઈનેિ છતી નથી ત્યાં સુધી એ સર્વે મિથ્યા છે. ધર્મતરુ ભંજન મહામત કુંજરસે,
આપદા ભડારકે ભરનકે કરારી હૈ. સત્યશીલ રાક પૌઢ પરદાર સે,
દુર્ગતિકા મારગ ચલાયકે ધરી હૈ; • કુમતિકે અધિકારી કુનય પંથકે વિહારી,
ભદભાવ ઈધન જરાય હેરી હૈ, મૃષાકે સહાઈ દુર્ભાવનાકે ભાઈ એસે, . વિષયાભિલાષી જીવ અધંકે અઘોરી હું. * ૭૨
(સ. સુ. ભા.)