SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ એ જે પદાર્થોની નિદા કરી છે તે જ પદાર્થોમાં તું પ્રેમી થા. તે ભેગો માટે કામ, ક્રોધ આદિ મહા ભયંકર પિશાચેને વશ થઈ તુ ક્યાં કયા હિ સાદિ પાપરૂપ અનર્થો કરીશ નહિ? उपग्रीष्मकठोरधर्मकिरणस्फूर्जद्गभस्तिप्रमः संतप्तः सकलेन्द्रियैरयमहो संवृद्धतृष्णो जनः । अप्राप्याभिमतं विवेकविमुख पापप्रयासाकुलस्तोयोपांतदुरन्तकर्दमगतक्षीणोक्षवत् क्लिश्यते ॥५५॥ સખત ઉનાળાના અતિ ગરમ સૂર્યનાં કિરણે સમાન સતાપર કરાવનાર આ પાચ ઈન્દ્રિયોથી સંતાપિત થઈ મનુષ્ય પિતાની તૃષ્ણ વધારી દીધી છે. જ્યારે આ વિવેકહીન મનુષ્યને મનવાંછિત વિષય ભોગ નથી મળતા, ત્યારે તે અનેક પાપરૂપ ઉપાયે કરતે, જેમ નદીના કિનારા ઉપરના કાદવમાં કળી ગયેલો દુર્બળ વૃદ્ધ બળદ મહમ કષ્ટ ભોગવે છે, તેમ કટ ભોગવતો ગભરાય છે लब्धेन्धनोज्वलत्यरिन प्रशाम्यति निरिन्धनः । ज्वलत्युभयथाप्युच्चैरहो मोहाग्निरुत्कटः ॥५६॥ અગ્નિ લાકડાં મળવાથી બળે છે, લાકડાં ન મળવાથી સુઝાઈ જાય છે. પરંતુ ઈન્દ્રિયના ભેગોની મેહરૂપી અગ્નિ બહુ જ ભયાનક છે જે બંને રીતે બળતી રહે છે; ભાગ્ય પદાર્થ મળે તોય બળતી રહે છે અને ભોગ્ય પદાર્થ ન મળે તેય બળતી રહે છે. એની શાંતિ. થવી બહુ દુર્લભ છે. दृष्ट्वा जनं व्रजसि कि विषयाभिलाषं स्वल्पोप्यसौ तव महजनयत्यनर्थम् । स्नेहाापक्रमजुषोहि यथातुरस्य दोषो निषिद्धचरणं न तथेतरस्य ॥१९१॥ હે મૂઢ! તું લેકોને જોઈ દેખાદેખી વિષયભોગેની કેમ ઈચ્છા કરે છે? હા પણ ભોગવવાથી આ વિષયભોગે બહુ જ અનર્થ ઉત્પન્ન
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy