SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જેમ કાઈ કાઢવાળા પુરુષ અત્રિથી શેક કરતાં પણ શાંતિને પામતા નથી તેમ સંસારી જીવ ભાગને ભાગવવા છતાં ક્ષણ પશુ શાંતિને પામતા નથી, જેમ જેમ એ તાપે છે તેમ તેમ તાપવાની પ્રંચ્છા વધે છે તેમ જેમ જેમ ઇન્દ્રિયસેગ જીવ ભાગવે છે તેમ તેમ ભાગાની પીડા વધતી જાય છે. सुठु विमग्गिज्जतो, कत्थ वि कयलीए णत्थि जह सारो । तह णत्थि सुहं मग्गिज्जैतं भोगेसु अप्पं पि ॥ १२५५ ॥ જેમ ઘણી સારી રીતે શેાધવા છતાં કેળના થડમાં કંઈ સાર દેખાતા નથી તેમ ભાગે ભાગવ્યા છતાં અલ્પ પણ સુખ મળતુ નથી. लहदि जह लेहंतो, सुखल्लयमट्टियं रसं सुणहो । सो सगतालुगरुहिरं, लेहंतो मण्णए सुक्खं ।। १२५६ ।। महिलादिभोगसेवी, ण लहइ किंचि वि सुहं तहा पुरिसो । सो मण्णदे वराओ, सगकायपरिस्समं सुक्खं ॥ १२५७॥ જેમ કૂતરા સૂકા હાડકાને ચાવતાં રસને પામતા નથી, હાડ ઢાની અણીએથી તેનું તાળવુ કપાઈ જાય છે અને તેમાંથી લેહી નીકળે છે તે લાહીને પીતા તેને હાડકામાંથી નીકળેલુ માની સુખ માની લે છે. તેમ સ્ત્રી આદિ ભેગાને ભાગવતાં કામીપુરુષ કાંઈ પણ સુખ પામતેા નથી. કામની પીડાથી દીન થયેલા તે બિચારા પેાતાની કાયાના પરિશ્રમને જ સુખ માની લે છે. तह अप्पं भोगसुहं, जह धावंतस्स अहिदवेगस्स । गिम्हे उन्हे तप्त्तरस, होज्ज छाया सुह अप्प || १२५८|| જેમ ઘણી ગરમીના વખતમાં બહુ વેગથી દાઢતા પુરુષની ઉપર રસ્તા ઉપરના કાઈ નૃક્ષની છાયા પડવાથી અતિ અલ્પકાલ સુખ જણાય છે તેમ તૃષ્ણાથી અતિપીડિત પ્રાણીને ભાગાનુ* અતિ અલ્પ ક્ષણિક સુખ હાય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy